પોલીસની નોકરી છોડીને આવો ખરાબ ધંધો ચાલુ કર્યો, આજે કમાય છે મહિને કરોડો રૂપિયા, ધંધો જાણીને હોશ ઉડી જશે

26 વર્ષની આ હોટ યુવતીએ છોડી પોલીસની નોકરી! આવું ગંદુ કામ કરીને હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS

એડલ્ડ ફિલ્મોમાં કામ કરતી ઘણી અભિનેત્રીઓને આપણે એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડી અને બૉલીવુડ અને હોલીવુડમાં તેમજ સામાન્ય જીવન જીવતી જોઈ હશે. મિયાં ખલિફા, સન્ની લિઓની તેના ઉદાહરણો છે. પરંતુ આજે અમે તમને એક એવી યુવતી વિશે જણાવીશું જેને પોલીસની નોકરી છોડી અને એડલ્ટ સ્ટાર બનવાનો નિર્ણય કર્યો.

પોલીસની નોકરી છોડીને એડલ્ટ સ્ટાર બનનારી આ યુવતીએ પુરુષવાદી સમાજને જોઈને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં જવાની સાથે જ તેની પાસે પૈસાના ઢગલા લાગી ગયા.

થોડા જ સમયમાં તેને 2.3 મિલિયન ડોલર કમાઈ લીધા. ખાસ વાત તો એ છે જે આ યુવતીએ પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને જ આટલી કમાણી કરી.

એટલું જ નહીં આ યુવતીએ તેના કેરિયર દ્વારા પોતાના સપના પણ પુરા કર્યા. તેનું સપનું એક લેમ્બોર્ગીની કાર ખરીદવાનું હતું. અને તે પણ 2 લાખ 65 હજાર યુરો કિંમત વાળી. પૈસા કમાયા બાદ તેને આ કાર પણ ખરીદીને પોતાનું સપનું પૂર્ણ કર્યું.

આ યુવતીનું નામ છે ચાર્લોટે રોસ. જેની ઉંમર 27 વર્ષની છે. તે 7 વર્ષ પહેલા પોલીસની નોકરી છોડી અને ગેલ્મર અને લોન્જરી મોડલ બની ગઈ. આ કેરિયર ચેન્જ તેના માટે કામ કરી ગયું અને તે કરોડપતિ બની ગઈ.

ડેલી મેલના જણાવ્યા અનુસાર ઓન્લી ફેન્સ એક મેમ્બરશિપ પેલ્ટફોર્મ એપ છે, જેના ઉપર લોકો પોતાની મનગમતી પર્ફોમન્સને જોઈ શકે છે. આ એક મંથલી મેમ્બરશિપ પ્લેટફોર્મ છે.

પોલીસની નોકરી છોડ્યા બાદ યુવતીએ જણાવ્યું કે “મેં મારી યોગ્યતા પાસ કરી લીધી છે પરંતુ આ બહુ જ જલ્દી સ્પષ્ટ થઇ ગયું કે આ મારા માટે નહોતું. કારણ કે નોકરી પુરુષ પ્રધાન હતી.

તેને એમ પણ કહ્યું કે નોકરી દરમિયાન મને એમ લાગતું હતું કે હું મારા સપના અને ઈચ્છાઓ પુરી કરવામાં એક કે બે વર્ષ નહીં પરંતુ 10 વર્ષ કરતા પણ વધારે સમય લગાવી શકું છું. જેના કારણે મેં આ નોકરી છોડવાનો નિર્ણય કરી લીધો.

તે યુવતીએ એમ પણ જણાવ્યું કે તેને જયારે પોલીસની નોકરી છોડી ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી. આજે તે 27 વર્ષની છે અને તેની પાસે કરોડોની સંપત્તિ પણ છે.

Niraj Patel