પતિ બીભત્સ ફિલ્મો જોઇ કરતો હતો અપ્રાકતિક કરતો, પત્નીએ કોર્ટમાં એવો એવો ખુલાસો કર્યો જે સાંભળીને ચીસો પાડી જશો 

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવા મામલા સામે આવે છે, જેમાં પતિ દ્વારા પત્ની પર ઘરેલુ હિંસા આચરવામાં આવે છે અને અકુદરતી રીતે સંબંધ બાંધવામાં આવે છે. એમપીના ઈન્દોરમાં એક મહિલાએ તેના પતિ પર અકુદરતી રીતે સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે. પત્નીનું કહેવું છે કે પતિ વીડિયો જોઈને તેની સાથે સંબંધ માણતો હતો. આટલું જ નહીં, મહિલાએ દિયર અને સાસુ પર પણ હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.

પત્નીની ફરિયાદ પર કોર્ટે પતિને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને દર મહિને ભરણપોષણ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં કદાચ આ પહેલો કેસ છે જેમાં જિલ્લા અદાલતે પીડિતાની તરફેણમાં ચુકાદો આપ્યો હોય. શહેરના હીરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ 2019માં રાહુલ સાથે લગ્ન કર્યા હતા. બંનેના પરિવારજનોએ પણ તેની સંમતિ આપી હતી. પરંતુ લગ્ન પછી તરત જ મહિલા માટે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. રાહુલે બળજબરીપૂર્વક વિદેશી રીતે સંબંધ બાંધવાનો શરૂ કર્યું.

રાહુલ અવારનવાર ગોવા ફરવા જતો હતો. ત્યાંના વિદેશીઓની રીતભાતથી આકર્ષાઈને તેણે પોતાની પત્નીને આ રીતે રાખવાનું શરૂ કર્યું. પત્નીને શારરિક અને માનસિક રીતે ખૂબ જ તકલીફ થવા લાગી. આ દરમિયાન તે ગર્ભવતી બની, પરંતુ પતિએ અકુદરતી રીતે સંબંધ બાંધવાનો ચાલુ રાખ્યો. ડૉક્ટરે બેડ રેસ્ટની સલાહ આપી, પરંતુ પતિ પર તેની કોઇ અસર થઇ નહિ. આમ છતાં પતિએ તેની સાથે ખોટી રીતે સંબંધ બાંધ્યો, જેના કારણે તેણે સાડા પાંચ મહિનાના પ્રી-મેચ્યોર બાળકને જન્મ આપ્યો.

પ્રતિકાત્મક તસવીર

મહિલાનું કહેવું છે કે લગ્નના 12 દિવસ બાદ જ સાસુ અને દિયરે તેને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓએ તેની પાસે દહેજમાં 10 લાખ રૂપિયાની માંગ કરવાનું શરૂ કર્યું અને તે ન આપવા માટે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. લગ્ન સમયે દિયરે તેની પાસેથી પૈસા પણ લીધા હતા. સાસુ અને દિયરે મળીને તેના દોઢ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. ડિસેમ્બર 2019માં પીડિત મહિલાએ હીરા નગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો, જ્યારે મામલો ઈન્દોર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચ્યો

પ્રતિકાત્મક તસવીર

ત્યારે મહિલાએ વર્જિત અને ઘરેલુ હિંસાથી રક્ષણની માંગ કરી હતી. કોર્ટના આદેશ પર મહિલા અને બાળ વિકાસ અધિકારીએ આ મામલે તપાસ કરી હતી. જેમાં મહિલાના આરોપોને સમર્થન આપતાં કોર્ટે સાસરિયાઓ સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. બે વર્ષની સુનાવણી બાદ કોર્ટે પતિને મહિલાને એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત પીડિતને ભરણપોષણ પેટે દર મહિને પાંચ હજાર રૂપિયાના દરે એક લાખ ત્રીસ હજાર રૂપિયા આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

Shah Jina