વિરાટ કોહલી પહેરે છે એટલી મોંઘી ઘડિયાળ કે જાણીને હોંશ ઉડી જશે, તે પાણી પર પણ કરે છે આટલો બધો ખર્ચ, જાણો

વિરાટ કોહલીની આ ઘડિયાળમાં જડેલા છે હીરા, સોનુ અને નીલમ, કિંમત જાણીને હેરાન રહી જશો

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેેલ છે જેે ખૂબ જ લગ્ઝરી લાઇફ જીવે છે. વર્ષ 2019માં વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ વિરાટ કોહલી તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે ભારત આવ્યા અને આ સમયે આ કપલને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.

આ સમયે તેમના કરતા વધારે તેમની ઘડિયાળ ચર્ચામાં રહી. વિરાટ કોહલીની ઘડિયાળ કોઇ સામાન્ય ઘડિયાળ નથી. તેની કિંંમત જાણીને તો તમે હેરાાન રહી જશો. વિરાટ કોહલી પાસે જે ઘડિયાળ છે તેની કિંમત 70 લાખ રૂપિયા છે.

વિરાટને ઘડિયાળોનો ઘણો શોખ છે. તેમની પાસે ચંપલ, કપડા અને ઘડિયાળોનું બ્રાંડેડ કલેક્શન છેે. તેમની ઘડિયાળમાંં જબરદસ્ત ફીચર્સ છે. સાથેે તેેમાં નીલમ, સોનું અને ડાયમંડનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છેે.

વિરાટ કોહલી પાસે અલગ અલગ બ્રાંડની ઘડિયાળોનું પૂરુ કલેક્શન છે. એક રીપોર્ટ અનુસાર, વિરાટ કોહલી ફ્લાઇંગ સ્પર કારના માલિક છે. તેની કિંમત લગભગ 3.97 કરોડ છે.

વિરાટ કોહલીનો હરિયાણાના ગુરુગ્રામમાં એક શાનદાર બંગલો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, આ બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા છે. આ બંગલામાં એક પુલ, જિમ અને શાનદાર સજાવટનો સામાન છે.

તમને જણાવી દઇએ કે, વિરાટ કોહલી પાણી પણ બ્રાંડેડ પીવેે છે. તે જે કંપનીનું પાણી પીવે છે તેેની કિંમત 600 રૂપિયા પ્રતિ લીટર છે.વિરાટ એવિયન કંપનીનું પાણી પીવે છે.

Shah Jina