બાપ રે, સુશાંતની અભિનેત્રીએ આવી અધધધ મોંઘી બ્રા પહેરીને દેખાડી જવાની, જુઓ તમારા શરીરનું તાપમાન વધી જશે
અભિનેત્રી વાણી કપૂર સોશિયલ મીડિયામાં આ દિવસોમાં છવાયેલી છે. તેની સુંદર તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરે છે. હાલમાં પણ વાણી કપૂરની શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે.
વાણી કપૂરે બ્લેક આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં તે ડિઝાનર આઉટફિટની અંદર કમાલ લાગી રહી છે.
View this post on Instagram
વાયરલ થઇ રહેલો વાણી કપૂરનો લુક જેટલો ચર્ચામાં છે. એટલી જ ચર્ચામાં તેને પહેરેલા એ ડ્રેસની કિંમત પણ છે. વાણીએ અર્પિતા મહેતા દ્વારા ડિઝાઇન કરેલ બ્લેક શિમરી આઉટફિટ પહેર્યું છે. તેને આ બ્લેક રેટ્રો લિનિયર એબ્રોયડર્ડ બરલેટ સાથે કો-ઓર્ડિનેટેડ પેન્ટ્સ પહેર્યું છે.
View this post on Instagram
વાણી કપૂરે પહેરેલો આ ડ્રેસ અર્પિતા મહેતાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જેની કિંમત 1 લાખ 69 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે.
View this post on Instagram
વાણી કપૂરે થોડા દિવસ પહેલા જ આ પ્રોફેશનલ ફિલ્ડની અંદર 10 વર્ષ પૂર્ણ થવા ઉપર ફેશન ડિઝાઈનર અર્પિતા મહેતાના ડિઝાઇન કરેલા આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી અને તેને શુભકામનાઓ પાઠવી હતી.
વાણી કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર આ ફોટોશૂટના કેટલાક વીડિયો પણ શેર. વીડિયોની અંદર પણ વાણી કપૂરનો શાનદાર લુક જોવા મળી રહ્યો હતો.
વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો વાણી કપૂરને છેલ્લે ફિલ્મ “વાર”માં જોવામાં આવી હતી. જેમાં તેને હૃતિક રોશન સાથે એક નાનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મની અંદરનું એક ગીત “ઘૂંઘરું તુટ ગએ”માં હૃતિક સાથેનો તેનો ડાન્સ પણ ખુબ જ પોપ્યુલર રહ્યો હતો.
વાણીની આવનારી ફિલ્મોમાં શમશેરા, બેલ બોટમ અને ચડીગઢ કરે આશિકી શામિલ હે. બેલ બોટમ ફિલ્મની ટિમ સાથે સમગ્ર કસ્ટમ વાણી કપૂરની તસ્વીર પણ સામે આવી છે.