ચાલતી કારમાં બે યુવકો સાથે સંબંધ બનાવી રહી હતી યુવતિ, અચાનક ડિવાઇડરથી ટકરાઇ ગઇ ગાડી, ચાર બાળકો પણ ગાડીમાં હતા સાથે

ચાલતી કારમાં બે યુવકો સાથે રંગરેઈલય મનાવતી હતી યુવતિ, અચાનક જ ડિવાઇડરથી ટકરાઇ ગઇ ગાડી અને પછી….

યુપીના કાનપુરમાં ચાલતી કારમાં સે** કરવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કારમાં રોમાન્સ ચાલી રહ્યો હતો, તે દરમિયાન ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું અને કાર ડિવાઈડર સાથે અથડાઈ. કારને ડિવાઈડર સાથે અથડાતા જોઈને આસપાસના લોકો કાર તરફ દોડી આવ્યા હતા જેથી કાર સવારોનો જીવ બચાવી શકાય. જ્યારે સ્થાનિક લોકોએ કારનો દરવાજો ખોલ્યો તો બધાની આંખો પહોળી રહી ગઇ. કારમાં એક યુવતી અને બે યુવકો નગ્ન અવસ્થામાં હતા.

નવાઈની વાત એ છે કે એક જ કારમાં 4 નાના બાળકો પણ હતા. કારમાંથી વપરાયેલા કોન્ડોમ પણ મળી આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે બાળકોની સામે જ યુવતિ બંને છોકરાઓ સાથે સે** કરી રહી હતી. લોકોએ કાર અકસ્માત અંગે પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પહેલા યુવતિને કપડાં પહેરાવ્યા અને પછી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા.

શાંતિ ભંગ કરવા બદલ બંને યુવાનોના ચલણ કાપવામાં આવ્યા છે. પોલીસનો દાવો છે કે યુવતી અને બંને યુવક દારૂના નશામાં હતા. યુવકના નામ સની અને સાહિલ હોવાનું કહેવાય છે. બંને યુવાનો અલ્ટો કારમાં હતા. પ્રાથમિક માહિતી મુજબ યુવતિને ચાર બાળકો છે. તે બાળકો સાથે એકલી રહે છે. બંને યુવકો મહિલાને મોજમસ્તી માટે સાથે લઈને આવ્યા હતા અને મહિલા બાળકોને પણ કારમાં લઈ ગઈ હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને યુવકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પોલીસે બંને યુવકોને કસ્ટડીમાં લીધા છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઘણા પ્રયત્નો છતાં મહિલા વાત કરવાની સ્થિતિમાં નહોતી. પોલીસની દેખરેખ હેઠળ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Shah Jina