અરે બાપ રે આ શું???? બોલીવુડની આ હસીનાએ પહેર્યું 3 કરોડનું માસ્ક- જુઓ વીડિયો

3 કરોડનું માસ્ક જોઈને લોકોએ લીધી આડે હાથ- જુઓ વીડિયો

મોડેલીંગથી પોતાના કેરિયરની શરૂઆત કરવા વાળી અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજે બોલીવુડનું ખુબ જ મોટું નામ બની ગઈ છે. ઉર્વશીને તેના સ્ટાઈલિશ લુક માટે ઓળખવામા આવે છે.ઉત્તરાખંડની પહાડી વાદીઓમાં જન્મેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની ફિટનેસ અને પોતાની અદાઓથી દરેક કોઈએ દીવાના બનાવી દે છે.

ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. એવો જ એક ઉર્વશીનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે ફોટોશૂટ કરાવી રહી હતી.

ઉર્વશીએ આ ફોટોશૂટ સિંગર નેહા કક્ક્ડના લગ્નના સમયે કરાવ્યું હતું. નેહાના લગ્નમાં ઉર્વશી 55 લાખનો લહેંગો પહેરીને પહોંચી હતી અને દરેક કોઈને નજરો તેના પર થંભી ગઈ હતી. આ જ સમયે ઉર્વશીએ 55 લાખના લહેંગા સાથે જસ માનક સાથે ફોટોશૂટ કરાવી રહી હતી અને અચાનક જ ઉર્વશીનું બેલેન્સ બગડી ગયું.

અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજકાલ ખુબ જ લાઇમ લાઇટમાં રહેતી જોવા મળે છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા ઉપર પોતાની સુંદર તસવીરો પણ શેર કરે છે.

જેન ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે. હવે તેનો ઍરપોર્ટ લુક સામે આવ્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્વશીની તસ્વીર અને વિડીયો જોત-જોતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. હાલમાં કે ઉર્વશીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે, બધા સિતારાઓ પકવહી તે પુરુષ હોય કે મહિલા હંમેશા સારા દેખાવવા માટે દબાવમાં રહે છે. ઉર્વશીએ હાલમાં જ મીડિયાને જણાવ્યું હતું કે, જયારે તમે એક એક્ટર કે સ્ટાર હોય છે ત્યારે તમારે ફિટ દેખાવવું પડે છે.

સિતારોએ હંમેશા સારા દેખાવવા માટે દબાવમાં રહે છે. ફક્ત મહિલા સિતારાઓ જ નહીં પરંતુ પુરુષ સિતારાઓ પણ દબાવમાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 2.63 કરોડ (26.3 મિલિયન) ને ટ્વીટર પર 631.2 હાજર ફોલોઅર વાળી એક્ટ્રેસ ઉર્વશીએ જણાવ્યું હતું કે,

આ દબાવ મુખ્યત્વે સોશિયલ મીડિયામાં ટ્રોલિંગથી બચવા માટે છે. 2013માં સિંહ સાબ ધ ગ્રેટથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી ઉર્વશી રૌતેલાએ પણ કહ્યું હતું કે, ડિજિટલ મીડિયાના નવા યુગમાં તમારે પ્રેરણાત્મક જોવા માટે અને નકારાત્મક ટિપ્પણીથી બચવા માટે પ્રસ્તુતિ કરણમાં ધ્યાન આપવું પડશે.

હાલમાં સોશિયલ મીડિયામાં તેનો એક વીડિયો ખુબ જ ચર્ચામાં આવી રહ્યો છે. જેમાં ચાહકો સમજી નથી શકતા કે આ તેનો સ્ટાઈલિશ લુક હતો કે બીજું કઈ ? કારણ કે આ વીડિયોની અંદર ઉર્વશીએ પોતાના ચહેરા ઉપર એક અનોખું માસ્ક પહેરી રાખ્યું છે.

ઉર્વશીએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, જેમાં તેને ચેહરા ઉપર ડાયમંડ માસ્કરેડ પહેર્યું છે. આ સાથે જ તેને લખ્યું છે. “ડાયમંડ ફૂલ માસ્કરેડ. આ ખુબ જ ભારે ભરખમ હતું. તેના માટે મને દોષ ના આપશો.”  ઉર્વશીનાં આ ફેસ માસ્કની કિંમત ત્રણ કરોડ રૂપિયા છે. જે સાંભળીને ફેન્સ દંગ રહી ગયા છે.


હવે આ માસ્કને લઈને ઉર્વશીને ઘણા લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે, ઘણા લોકોનું કહેવું છે કે આ અમીરોનું હેલ્મેટ છે. તો તેના ઘણા ચાહકો તેના લુકની પ્રસંશા પણ કરી રહ્યા છે, ઘણા તેને પરી પણ કહી રહ્યા છે.

Niraj Patel