એરપોર્ટ પર ઉર્વશી રૌતેલાને થવું પડ્યુ Oops મોમેન્ટનો શિકાર, તેજ હવાઓને કારણે ઉડ્યો ડ્રેસ

અરરર…હવામાં ઉડવા લાગ્યો ઉર્વશી રૌતેલાનો સ્કર્ટ, તમામ કોશિશો બાદ પણ થઇ Oops મોમેન્ટનો શિકાર

બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે અવારનવાર પોતાના પર નવા-નવા આઉટફિટ્સ ટ્રાય કરતી રહે છે, પરંતુ એકવાર ઉર્વશીએ એવો ડ્રેસ પહેર્યો કે તેને બધાની સામે શરમાવું પડ્યું.

લાખો પ્રયત્નો છતાં ઉર્વશીનો Oops મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગયો. ઉર્વશી રૌતેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન તે ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. એરપોર્ટની અંદર જતા પહેલા, તે પેપરાજીની સામે પોઝ આપે છે અને ફોટા ક્લિક કરાવે છે, પરંતુ થોડા સમય પછી તે Oops મોમેન્ટનો શિકાર બની જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશી ફોટોગ્રાફર્સની સામે પોતાનુ માસ્ક ઉતારીને તસવીરો ક્લિક કરાવે છે. આ પછી તે એરપોર્ટની અંદર જવા લાગે છે. ગેટ પર ઉભી ઉર્વશી મોબાઈલમાં કંઈક કરવા લાગે છે, ત્યારે જ તેનો સ્કર્ટ હવામાં ઉડવા લાગે છે. તે ઝડપથી સ્કર્ટ નીચે કરે છે, પરંતુ બીજી વખત તેનો ડ્રેસ હવાને કારણે થોડો ઊંચો થઈ જાય છે, જેના કારણે ઉર્વશી તમામ પ્રયત્નો પછી પણ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.

ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલાએ અરબ ફેશન વીકમાં ભાગ લીધો હતો. આ સાથે તે અરબ ફેશન વીકમાં બે વાર તેની હાજરી દર્શાવનાર પ્રથમ ભારતીય બની હતી. આ ફેશન વીકમાં ઉર્વશીએ ગોલ્ડન કલરનો હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેર્યો હતો, જેની કિંમત 40 કરોડ રૂપિયા હતી. તેના આ લુકની ખૂબ ચર્ચા થઈ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા છેલ્લે ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’માં જોવા મળી હતી જેમાં તેણે ગૌતમ ગુલાટી સાથે કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો. હવે ચર્ચા છે કે ઉર્વશી તેલુગુ ફિલ્મ ‘બ્લેક રોઝ’માં જોવા મળશે. જો કે, લાંબા સમયથી આ ફિલ્મ વિશે કોઈ નવી અપડેટ બહાર આવી નથી. ઉર્વશી રૌતેલાએ બોલિવૂડમાં ઘણી ફિલ્મો, આઈટમ નંબર અને મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે.

અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ચાહકોને તેનો લુક ઘણો પસંદ આવે છે. ઉર્વશી ફરી એકવાર તેના લુકને કારણે ચર્ચામાં આવી છે. ઉર્વશીએ એક ફોટોશૂટ કરાવ્યું હતુ, જેમાં તે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા બની હતી. આ દરમિયાન તેણે શુદ્ધ સોનાનો ડ્રેસ કેરી કર્યો હતો, જે દેખાવમાં ઘણો ભારે લાગી રહ્યો હતો. આ ગોલ્ડન કલરના ડ્રેસમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઉર્વશી જેટલી સુંદર દેખાઈ રહી હતી તેટલો જ તેનો ડ્રેસ મોંઘો હતો. તેના સોનાના ડ્રેસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો.

ઉર્વશી માત્ર તેના આઉટ ઓફ ધ ઓનસ્ક્રીન લુક સાથે પ્રયોગ કરવા માટે જાણીતી નથી પરંતુ અભિનેત્રીનું કપડાનું કલેક્શન પણ એટલું મોંઘું છે કે બી-ટાઉનની અન્ય સુંદરીઓએ તેને ખરીદતા પહેલા ઓછામાં ઓછા 10 વાર વિચારવું પડતુ હશે. એટલું જ નહીં પરંતુ આ સુંદરી અરબ ફેશન વીકમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ડ્રેસ પહેરીને જોવા મળી હતી. વાસ્તવમાં, આ આખો મામલો વર્ષ 2020નો છે, જ્યારે ઉર્વશી રૌતેલા અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Bignews (@bignews.co)

અરબ ફેશન વીકમાં ઉર્વશીનું શોસ્ટોપર હોવું એ સમગ્ર રાષ્ટ્ર માટે માત્ર ગર્વની વાત નથી પરંતુ તે ફેશન વીક દરમિયાન ફર્ન અમાટોની એક શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળી હતી, જેમાં અભિનેત્રીએ ‘ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા’ની ભૂમિકા પણ ભજવી હતી.  આ ફિલ્મ માટે તેણે શુદ્ધ સોનાથી બનેલા આઉટફિટ પસંદ કર્યા, જેની કિંમત 37 કરોડ રૂપિયા હતી. વાસ્તવમાં, ઉર્વશીએ પોતાના માટે ગોલ્ડ સ્ટાર્સથી બનેલો સ્કિની ફિટ ડ્રેસ પસંદ કર્યો હતો, જેને દુબઈ સ્થિત ફેમસ લક્ઝરી ફેશન હાઉસ અમાતો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

Shah Jina