ઉર્ફ જાવેદે બ્લુ બિકીનીમાં દેખાડી જ દીધી હોટ અદાઓ, ફોટોમાં સિક્રેટ ટેટુ જોઈને ચાહકો થયા લટ્ટુ

ફરી બિકીનીમાં ધમાલ મચાવી ઉર્ફ જાવેદે, ટ્રોલ્સ બોલ્યા, “બચ્યું શું છે ? સસ્તી સની લિયોની !”

ઉર્ફી જાવેદ જ્યારથી શો ‘બિગબોસ ઓટીટી’માં જોવા મળી ત્યારથી તે લાઈમલાઈટમાં છે. ઉર્ફી હંમેશા તેની અજીબોગરીબ ફેશન માટે મીડિયામાં છવાયેલી રહે છે. લાઈમલાઈટમાં રહેવા માટે શું જરૂરી છે તે ઉર્ફીએ સારી રીતે સમજી લીધું છે. આ કારણે તે ઘણીવાર કંઈક એવું પહેરીને બહાર આવે છે જે દરેકની નજરમાં આવે છે. તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ઉર્ફી પણ પેપરાજીની પ્રથમ પસંદગી બની છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

હાલમાં ઉર્ફી જાવેદ તેની બ્લુ બિકી તસ્વીરોને લઈને ચર્ચામાં છે. ઉર્ફીએ સોશિયલ મીડિયામાં તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લુ બિકી પહેરી અને આગ લગાવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

બ્લુ બિકી સાથે ઉર્ફીએ તેની પાતળી કમર ઉપર એક સ્ટોલ બાંધેલો છે. બિકી પહેરીને તે બીચ ઉપર પોતાના ઘાટા વાળ સાથે રમતી નજર આવી રહી છે. આ ઉપરાંત તેની આ તસ્વીરોમાં તેનું ખાનગી અને સ્ટાઈલિશ ટેટુ પણ નજર આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફીની આ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો જોયા બાદ તેના ઉપરથી નજર હટાવવી પણ મુશ્કેલ બની જાય છે. આ તસવીરો શેર કરવાની સાથે ઉર્ફીએ કેપશનમાં લખ્યું છે, “Always a beach baby!!”.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

એક તરફ જ્યાં ઉર્ફીના ચાહકોને તેનો આ બ્લુ બિકી અવતાર પસંદ આવી રહ્યો છે ત્યાં ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. ટ્રોલર્સ તેને સસ્તી સની લિયોની પણ કહેતા નજર આવે છે. હવે જોવાનું એ છે કે ઉર્ફી તેના ટ્રોલર્સને આ વાતનમો કેવી રીતે અને શું જવાબ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે 2016માં સોની ટીવીના શો ‘બડે ભૈયા કી દુલ્હનિયા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ઉર્ફીએ ‘મેરી દુર્ગા’, ‘સાત ફેરો કી હેરા ફેરી’, ‘બેપનાહ’, ‘જીજી મા’, ‘દયાન’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કસૌટી ઝિંદગી કી’માં તેના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ઉર્ફી જાવેદ આજકાલ ઈન્ટરનેટ સેન્સેશન છે. તે ગ્લેમરસ તસવીરો સાથે વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચે છે. જ્યારથી ઉર્ફી બિગ બોસના ઘરમાંથી બહાર આવી છે ત્યારથી તે તેના આઉટફિટને લઈને ચર્ચામાં છે. ક્યારેક તે એરપોર્ટ પર બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી તો ક્યારેક તે હાફ ઓપન પેન્ટમાં જોવા મળી હતી. થોડા દિવસો પહેલા ઉર્ફી બેકલે ડ્રેસમાં તેની પીઠ બતાવતી જોવા મળી હતી.

Niraj Patel