25 વર્ષ મોટા બાબા સાથે ગંદા શરમજનક દ્રશ્યો આપનાર બબીતા જ નહિ પરંતુ આ 7 અભિનેત્રીઓએ પણ તોડી હતી સંસ્કારી વહુની ઇમેજ

માત્ર નિયા શર્મા કે બબીતા જ નહિ ટીવી જગતની આ સંસ્કારી રોલ નિભાવતી અભિનેત્રીઓ પણ આપી ચૂકી છે બોલ્ડ-ઇંટીમેટ સીન, એકે તો લેસ્બિયન છોકરી સાથે હોંઠ….

ટીવી જગતની સંસ્કારી વહુઓ પણ હવે હોટ અને બોલ્ડ બનતી જઇ રહી છે. ટીવી પર બનેલી પોતાની સંસ્કારી ઇમેજ તોડતા આ અભિનેત્રીઓએ વેબ સીરીઝમાં એવા એવા બોલ્ડ સીન આપ્યા છે કે જોનારા પર હેરાન રહી ગયા છે. અહીં તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેમણે પોતાની બોલ્ડનેસને ખુલ્લી કરી દીધી.

1.ત્રિધા ચૌધરી : દહેલીઝ અભિનેત્રી ત્રિધા ચૌધરીએ બોબી દેઓલ સ્ટારર વેબ સીરીઝ “આશ્રમ”માં એવા સીન આપ્યા હતા કે જોનાર ના તો હોંશ ઉડી ગયા હતા. આશ્રમમાં દીકરા બોબી દેઓલ સાથે સીન પર ધર્મેંદ્રએ પણ રિએક્ટ કર્યુ હતુ.

2.નિયા શર્મા : ટીવી પર નિયા શર્માએ માસૂમ માનવી અને રોશનીનું પાત્ર નિભાવ્યુ છે. સાદગીથી ભરેલ નિયાની ઇમેજ જોઇ કદાચ જ કોઇએ વિચાર્યુ હશે કે તે વેબ સીરીઝ પર બોલ્ડનેસની હદ પાસ કરી દેશે. વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ટ્વિસ્ટેડમાં નિયા શર્માએ લેસ્બિયન લીપલોક કરી બધાને ચોંકાવી દીધા હતા.

3.સુરભિ જયોતિ : કૂબુલ હે ફેમ અભિનેત્રી સુરભિ જયોતિએ ગુલ ખાનની વેબ સીરીઝ તન્હાઇયાંમાં કામ કર્યુ હતુ, તેણે ટીવીના લોકપ્રિય અભિનેતા વરુણ સોબતી સાથે લવ મેકિંગ સીન આપ્યા હતા.

4.સંજીદા શેખ : એક હસીના થી અભિનેત્રી સંજીદા શેખે વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ગહેરાઇયાંમાં હોટ બેડ સીન્સ આપ્યા હતા. જયારે કયારેય પણ તે ટીવી પર હોટ લુક કે સીનમાં જોવા મળી નથી.

5.ઇશા શર્મા : ઇશા શર્માએ જમાઇ રાજામાં નેગેટિવ પાત્ર નિભાવ્યુ હતુ. તે વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ટ્વિસ્ટેડમાં જોવા મળી હતી. તેણે નિયા શર્મા સાથે લિપલોક સીન આપ્યા હતા.

 

6.શમા સિકંદર : યે મેરી લાઇફ હે ફેમ પૂજા મહેતા એટલે કે શમા સિકંદરે વેબ સીરીઝ માયામાં ટાઇટલ રોલ કર્યો હતો. માયાને 50 શેડ્સ ઓફ ગ્રેનું દેશી વર્ઝન પણ કહેવામાં આવે છે. કારણ કે તે બીડીએસએમ થીમ પર આધારિત છે. તેમાં શમાની બોલ્ડનેસ જોવાલાયક હતી.

7.ડિયાંડ્રા : બિગબોસ એક્સ કંટેસ્ટેંટ ડિયાંડ્રા સોરેસ વેબ સીરીઝ લવ લાઇફ એન્ડ સ્કૂ અપ્સમાં જોવા મળી હતી જયાં તેના પાત્રનો એક સમયમાં એક છોકરી અને એક છોકરા સાથે સંબંધ હતો. તેમાં ડિયાંડ્રાના બોલ્ડ સીન ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

Shah Jina