ટૂ પીસમાં સંજય દત્તની દીકરી ત્રિશલાએ બતાવી હોટ અદાઓ, તસવીરોએ ચાહકોના દિલમાં મચાવી ખલબલી

સંજુની લાડલીને અચાનક શું થયું? બિકીપહેરી જંગલમાં મંગલ કરવા નીકળી પડી? જુઓ PHOTOS

બોલિવુડના ખલનાયક કહેવાતા સંજય દત્તની દીકરી ત્રિશલા દત્તે થોડા સમય પહેલા જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર હવાઇ વેકેશનની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે બિકીમાં જોવા મળી હતી. તેનો આ દરમિયાનનો હોટ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્રિશલાની આ તસવીરોને ચાહકો ઘણ પસંદ કરી રહ્યા છે અને સતત તસવીરો પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

ત્રિશલા દત્તની ફેન ફોલોઇંગ તેના પિતાથી કઇ કમ નથી. પોપ્યુલારિટી મામલે તે ઘણી અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે. ફિલ્મોમાં ન હોવા છત્તાં તેના લાખો ચાહકો છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

ત્રિશલા એક તસવીરમાં સમુદ્ર કિનારે રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે અને હોટ લુક આપતી પણ નજર આવી રહી છે. આ ઉપરાંત તેણે બીજી ઘણી તસવીરો શેર કરી છે, જેમાંથી એકમાં તે યલો અને એકમાં સફેદ બિકીમા જોવા મળી રહી છે.

ત્રિશલાએ વેકેશનની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે ત્યાંના સનસેટ, ઝરણા, સમુદ્ર તટો વગેરે તસવીરો પણ શેર કરી હતી. વ્હાઇટ બિકીમાં તે કોઇ જલપરીથી કમ નથી લાગી રહી. તેની આસપાસ પાણી છે અને બીચમાં તેની ખૂબસુરતીના ચાહકો કાયલ થઇ રહ્યા છે.

વર્ષ 1987માં ઋચા શર્માએ સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના બે મહિના બાદ તે બ્રેન ટયૂમર જેવી ગંભીર બીમારીનો શિકાર થઇ ગઇ અને 1996માં તેમનું નિધન થઇ ગયુ. ત્રિશલાએ વર્ષ 2014માં પોતાની પહેલી ડ્રીમ ડ્રેસેસ હેર એક્સટેંશન લાઇન શરૂ કરી હતી.

ત્રિશલા ન્યુયોર્કના જોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિલથી લોમાં ગ્રેજ્યુએશન પણ કરી ચૂકી છે. ત્રિશલા દત્તનો જન્મ મુંબઇમાં 1988માં થયો હતો અને માતાના નિધન બાદથી તે ન્યુયોર્કમાં તેની માસી સાથે રહે છે.

Shah Jina