ખબર

શોકિંગ ન્યુઝ! ભારતની સૌથી સુંદર સંસદ નુસરત જહાંને ICUમાં દાખલ કરાઈ, બીમારી વિશે જાણીને ચોંકી જશો

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને જાણીતી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંની તબિયત લથડતા તેને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નુસરત જહાંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેના ફેન્સમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

Happy bday hubbilicious.. @nikhiljain09 My world 🌍 starts and ends with u…

A post shared by Nusrat (@nusratchirps) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નુસરત જહાંને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને રવિવારે કોલકાતાની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સાંસદના પ્રવક્તા અભિષેક મજમુદારે કહ્યું હતું કે, શ્વાસની બીમારીને કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આજે બપોરે ડોક્ટરોએ તેને ઘરે જવાની અનુમતિ પણ આપી દીધી હતી.

 

View this post on Instagram

 

And suddenly all the love songs were about u.. times when I need u..?? Now and forever.. @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on

આ વચ્ચે નુસરતના પરિવારજનોએ કહ્યું હતું કે, નુસરત જહાંએ દવાનું વધારે પડતું સેવન કરતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. શનિવારે નુસરતે તેના પતિ નિખિલ જૈનની બર્થડે પાર્ટીમાં હિસ્સો લીધો હતો. પરંતુ પરિવારે દાવો કર્યો છે કે, નુસરતને અસ્થમાની સમસ્યા છે. આ પહેલા પણ તેના કારણે તેની તબિયત બગડી હતી.

 

View this post on Instagram

 

Tired yet posing.. #mixnmatch #denimwithsaree #daywear pic courtesy hubbilicious @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on

જણાવી દઈએ કે, નુસરતે બસીરહાટમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી, નુસરતે બીજેપીના સાયંતન બસુને સાડા ત્રણ લાખ વોટથી હરાવ્યા હતા.

 

View this post on Instagram

 

Light up lives with love.. @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on

નુસરત જહાંએ 19 જૂનના રોજ તુર્કીના ઈસ્તાનબુલમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા.

જણાવી દઈએ કે, આજથી જ સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત થઇ હતી. ન્યુઝ એજન્સી એએનઆઈની ખબર મુજબ સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તે સંસદ સત્રમાં ભાગ નહિ લઇ શકે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.