તારક મહેતાની સોનુએ ગોવામાં વરસાવ્યો કહેર, જાળીદાર બોલ્ડ કપડામાં લોકો આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા, જુઓ તસવીરો

ટીવી પર ઘણા વર્ષોથી દર્શકોનું દિલ જીતનારી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ખુબ જ લોકપ્રિય છે. આ શોની જેમ શોના કલાકારોને પણ દર્શકો ખુબ જ પસંદ કરતા હોય છે, ત્યારે એવા ઘણા કલાકારો છે જેમને આ શોમાંથી વિદાય લઇ લીધી છે અને તેમની જગ્યા નવા કલાકારોએ પણ લઇ લીધી છે, છતાં જુના કલાકારો આજે પણ લોક વચ્ચે ખુબ જ લોકપ્રિય છે અને આજે પણ તેમને સોશિયલ મીડિયામાં અનુસરે છે.

 

View this post on Instagram

 

A post shared by Palakk Sindhwani (@palaksindhwani)

આવી જ એક અભિનેત્રી પલક સિંધવાની જેને આ શોમાં સોનુનું પાત્ર નિભાવ્યું હતું તેને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે, પલક પણ તેના સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે સોશિયલ મીડિયામાં તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે, હાલ પણ તેને કેટલીક તસવીરો પોસ્ટ કરી છે  જેમાં તેનો ખુબ જ ક્યૂટ અંદાજ ચાહકોને જોવા મળી રહ્યો છે.

હાલ પલક વેકેશન મોડ પર છે અને તે પોતાની રજાઓનો આનંદ ગોવામાં મનાવી રહી છે. આ દરમિયાન તેને ગોવામાંથી ઘણી તસવીરો પણ શેર કરી છે, જેને ચાહકોનું પણ દિલ જીતી લીધું છે. પલકની આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં પણ ધમાલ મચાવી રહી છે અને ખુબ જ વાયરલ થઇ રહી છે, ચાહકો પણ તસવીરો પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by News Waker (@newswaker)

તસ્વીરોમાં પલકે જાળીદાર ટોપ પહેર્યું છે અને સાથે કેમેરા સામે અલગ અલગ પોઝ પણ આપી રહી છે. પલકની તસ્વીરોમાં ખુબ જ સરસ મજાનો દરિયો પણ જોવા મળી રહ્યો છે. ફક્ત 2 દિવસમાં જ તેની આ તસ્વીરોને 1 લાખ કરતા પણ વધુ લોકો લાઈક કરી ચુક્યા છે અને ઘણા બધા લોકોએ તેની સુંદરતાના વખાણ કરતી કોમેન્ટ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Palakk Sindhwani (@palaksindhwani)

Niraj Patel