ટાઇ ડાઇ ટી શર્ટ અને ડેનિમમાં જોવા મળી કરીના કપૂર ખાન, અધધધ મોંઘુ છે કિંમત

બાપ રે, બીજા બાળકના જન્મ પછી જુઓ કેવી હાલત થઇ ગઈ કરીના કપૂરની….7 PHOTOS જોઈને લોકોએ કહ્યું કે તમારું ફિગર તો…

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઇન્ડસ્ટ્રીની જાણિતી અને પોપ્યુલર અભિનેત્રીમાંની એક છે. તે તેના અભિનય અને ફેશન સેંસને ઘણી મેંટેન રાખે છે. કરીના તેની બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂરના 47માં જન્મદિવસ પર ખૂબ જ કમાલની લાગી રહી હતી.

બર્થ ડે સેલિબ્રેશનની રાત્રે કરીના સાટન કો-ઓર્ડ્સમાં જોવા મળી હતી. જે બાદ તે આગળના દિવસે ટી શર્ટ અને ડેનિમમાં જોવા મળી. જો તમે એક ફેશનિસ્ટા છો તો તમને ખબર હશે કે ટાઇ ડાઇ આઉટફિટ ઘણો ટ્રેંડમાં છે.

કરીનાના કમ્ફર્ટેબલ અને કેઝયુઅલ લુકની કિંમતની વાત કરીએ તો તે માત્ર 1300 રૂપિયા છે. કરીના કરિશ્માની ફોઇ રીમા જૈને કરિશ્મા કપૂર માટે બર્થ ડે લંચ હોસ્ટ કર્યુ હતુ. જેમાં પરિવારના નજીકના લોકો સામેલ થયા હતા.

કરીના પણ આ પાર્ટીનો ભાગ રહી હતી. આ દરમિયાન કરીના રીમા જૈનના ઘરે કેઝયુઅલ કપડા પહેરી પહોંચી હતી. અભિનેત્રીએ ડિસ્ટ્રેસ્ડ ડેનિમ અને ચંકી સ્નીકર્સ સાથે એક ઓવરસાઇઝ્ડ ટાઇ ડાઇ ટી શર્ટ પહેરી હતી. કરીના આ દરમિયાન નો મેકઅપ લુકમાં સ્પોટ થઇ હતી. કરીનાના આ લુકની વાત કરીએ તો તેણે આ સાથે કોઇ એક્સેસરીઝ કેરી કરી ન હતી. તેનો લુક ઘણો સિંપલ અને કેઝયુઅલ હતો.

જો તમને પણ કરીનાનો આ આઉટફિટ પસંદ આવ્યો તો તમે પણ તમારા વોર્ડરોબમાં આને સામેલ કરી શકો છે. આ આઉટફિટની કિંમત 1299 રૂપિયા છે. કરીનાનું આ ટોપ ઘણુ આરામદાયક હતુ.

ઉલ્લેખનીય છે કે, કરીના આ વર્ષે જ ફેબ્રુઆરીમાં તેના બીજા દિકરાની માતા બની છે. આ પહેલા સૈફ અને કરીનાને એક દીકરો છે. જેનું નામ તૈમુર અલી ખાન છે અને હવે તે બીજા દીકરાના પણ પેરેન્ટ્સ પણ બની ગયા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. છેલ્લી વાર તે વર્ષ 2020માં અંગ્રેજી મીડિયમમાં જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina