મોદીજીની પ્લેનમાં કામ કરવા વાળી તસવીરની તમે આ વાતો નહિ જાણતા હોવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા માટે રવાના થયા હતા. ત્યારે તેઓના પ્લેનની અંદરની તસવીર ઘણી જ વાયરલ થઇ હતી, તેમાં એક તસવીર એવી હતી, તેમાં તેઓ પ્લેનમાં કામ કરી રહ્યા હતા. આ તસવીરને લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર સાથે પણ સરખાવવામાં પણ આવી હતી, પરંતુ આ તસવીરમાં બીજુ એવું કંઇક પણ છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યુ છે.

પીએમ મોદીની જે પ્લેનમાં બેસી કામ કરતા હોય તેવી તસવીર છે તેમાં તેમના કાગળની નીચે લાઇટ હોય તેવું કેટલાક લોકોને લાગી રહ્યુ છે. આ લાઇટ કાગળની નીચેથી આવી રહી છે. આ કેટલુ સિમ્બોલિક દ્રશ્ય છે. કેટલાક લોકોએ તો એવું કહી દીધુ કે તેમનો મર્મ એ હતો કે આ તસવીર સારી આવે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ વાત કહી કે કાગળની નીચે મોબાઇલની લાઇટ ચાલુ રાખી છે. જો તેમણે આવું કર્યુ પણ હોય તો પણ આપણે તેમને દોષ આપી નથી શકતા.

તસવીરનો મર્મ જણાવનાર તો કંઇ પણ કહી શકે છે. તસવીરમાં કંઇ પણ ખોટ શોધનારા તો કંઇ પણ કહી શકે છે. તે લોકો તો એ પણ કહે છે કે પીએમ પણ વિન્ડો સીટના ચાહનારા છે. તસવીરને ધ્યાનથી દેખનારાએ તો એ પણ કહ્યુ કે, ડાબી બાજુુ કાગળ છે અને જમણી બાજુ પેન પર તેમની નજર છે, મોબાઇલ ચાલુ છે. આ તસવીર જોઇ કેટલાક લોકોએ એવું કહી રહ્યા છે કે, બેગમાં લોક મારેલુ છે. કેટલાક યુઝર્સ એવું કહી રહ્યા છે કે, તેમના કાગળ નીચે લાઇટ એટલા માટે ચાલુ છે કે, તેમની તસવીર સારી આવી શકે.

તસવીરમાં લોકોએ એવું પણ નોટિસ કર્યુ કે મોદીજીનો ગમછો. લોકો એવું કહે છે કે મોદીજી ચૂંટણી હિસાબે ગમછો પહેરે છે. અમેરિકામાં કઇ મહત્વની તે ચૂટણી લડવા જઇ રહ્યા છે ? લો, બોલો સોશિયલ મીડિયા પર તો લોકો કેવું કેવુ નોટિસ કરે છે.

Shah Jina