આ 5 અભિનેત્રીઓને સંસ્કારી અને બોલ્ડ બંને અવતારમાં પસંદ કરે છે ચાહકો, જાણો આ અભિનેત્રીઓ વિશે

સંસ્કારી અને બોલ્ડ બંને અવતારમાં ચાહકોને દીવાના બનાવી દે છે આ હસીનાઓ, તસવીર જોઇ તમે પણ વિશ્વાસ નહિ કરી શકો

બોલિવુડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેેમના અભિનયથી જ નહિ પરંતુ તેમની ખૂબસુરતીથી પણ લોકોને દીવાના બનાવી દીધા છે. તેમાંથી ઘણી અભિનેત્રીઓ તો તેમના અવતાર માટે પણ જાણીતી છે અને તેમનો ચાહકો સંસ્કારી અને પારંપારિક અવતારમાં પણ પસંદ કરે છે.

તો આવો જાણીએ આ અભિનેત્રીઓ વિશે કે જેમને ચાહકો તેમના સંસ્કારી અવતારમાં પસંદ કરે છે.

1.કરીના કપૂર

Image source

બોલિવુડ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. તેમણે તેમના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. કરીના કપૂર પડદા પર સાદગી બંને અવતારમાં નજરે પડે છે. તેમને બંને અવતારમાં ચાહકો પસંદ પણ કરે છે.

“ગુડ ન્યુઝ”, “3 ઇડિયટ્સ”, “જબ વી મેટ” જેવી ફિલ્મોમાં કરીનાએ તેમના અંદાજથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. “ચમેલી” અને “હિરોઇન” જેવી ફિલ્મોમાં તેમનો અવતાર જોઇને ચાહકો તેમના દીવાના થઇ ગયા હતા.

2.દીપિકા પાદુકોણ

Image source

દીપિકા પાદુકોણ બોલિવુડની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. તેમનો દમદાર અભિનય, ખૂબસુરત અદાઓ ચાહકોને ઘણો આકર્ષિત કરે છે. દીપિકાની ખાસ વાત તો એ છે કે, તે સંસ્કારી બંને અવતારમાં ચાહકોનું દિલ જીતી લે છે.

Image source

“રેસ 2” અને “કોકટેલ” જેવી ફિલ્મોમાં દીપિકા અવતારમાં જોવા મળી હતી. તો “બાજીરાવ મસ્તાની”, “યે જવાની હે દીવાની” અને “પદમાવત” જેવી ફિલ્મોમાં તેમના સાદગી લુકમાં પણ ચાહકોએ તેમને ખૂબ જ પ્રેમ આપ્યો હતો.

3.પ્રિયંકા ચોપડા

Image source

પ્રિયંકા ચોપડા એ અભિનેત્રી છે જેમણે બોલિવુડની સાથે હોલિવુડમાં પણ નામ બનાવ્યું છે. પ્રિયંકાના ઘણા ચાહકો છે. પ્રિયંકા પડદા પર સાદગી બંને લુકમાં જોવા મળી છે. તેમના બંને અવતારમાં ચાહકોએ ખૂબ પસંદ કરી છે.

Image source

“હીરો”, “ક્રિષ” અને “બર્ફી” જેવી ફિલ્મોમાં પ્રિયંકાએ તેના સાદગી અવતારથી ચાહકોનું દિલ જીત્યુ હતું તો બીજી તરફ ફિલ્મ “ફેશન” અને “એતરાઝ” માં પ્રિયંકાનો અંદાજ જોવા મળ્યો હતો.

4.આલિયા ભટ્ટ

Image source

આલિયા ભટ્ટ તેના ખૂબ જ ખૂબસુરત અભિનયને કારણે જાણીતી છે. આલિયાના ઘણા ચાહકો છે જે તેને તેના સાદગી બંને લુકમાં પસંદ કરે છે.

Image source

“સ્ટુડન્ટ ઓફ ધ યર” અને “2 સ્ટેટ્સ” જેવી ફિલ્મોમાં તેણે તેના અંદાજથી ચાહકોનું દિલ જીતી લીધું હતુ તો બીજી તરફ “હાઇવે”, “રાઝી” અને “ડિયર ઝિંદગી” જેવી ફિલ્મોમાં તેનો સાદગી લુક પણ ચાહકોને પસંદ આવ્યો હતો.

5.કિયારા અડવાણી

Image source

પડદા પર પોતાની ખૂબસુરતી અને અભિનયના દમ પર ચાહકોના દિલ પર રાજ કરનારી કિયારા અડવાણીને કોણ નથી જાણતું. તેણે ખૂબ જ થોડા સમયમાં બોલિવુડમાં તેનું નામ બનાવ્યું છે.

Image source

કિયારા અડવાણીનોસાદગી બંને લુક ચાહકોને ખૂબ પસંદ આવે છે. એક તરફ જયાં ફિલ્મ “કબીર સિંહ”માં કિયારાએ પ્રિતીનું સાદગીભર્યું પાત્ર ભજવ્યુ હતુ ત્યાં ફિલ્મ “મશીન” અને “ગિલ્ટ”માં તેના અંદાજ ચાહકોનું દિલ જીતી લીધું હતું.

અભિનેત્રી કિયારા અડવાણી થોડાક મહિનાઓ પહેલા માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી હતી. અને તેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો માટે શેર કરતી રહે છે. શનિવારે કિયારાએ રજાનો આનંદ માણતી લાલ બિકીમાં કેટલીક તસ્વીર શેર કરી હતી. અને પછી તેને રવિવારે તડકામાં આરામ કરતી તસ્વીરો શેર કરી હતી.

મળેલી માહિતી અનુસાર કિયારાનું સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અફેયર છે અને તે તેની સાથે રજાઓ એન્જોય કરવા માલદીવ ગઈ છે. પરંતુ હાલમાં જ તેને પોતાની તાજા પોસ્ટમાં કહ્યું છે કે તે એકલી છે. કિયારાની એક તસ્વીર આવી છે જેમાં તે આરામ ખુરશીમાં આરામ કરી રહી છે અને તડકાનો આનંદ લઇ રહી છે.

બીજી એક તસ્વીર પણ આવી છે. જેમ તે મોટા સફેદ રંગના ચશ્માં અને એક ગ્રે હેડસ્કાફની સાથે લાલા રંગના સ્વિમિંગ શૂટમાં જોવા મળી હતી. તેની આ તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. તેની આ તસ્વીર ઘણા લોકોને પસંદ પણ આવી છે. લોકો કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યાં છે.

Shah Jina