હવસખોર ટીચરે 16 વર્ષની વિદ્યાર્થીની સાથે બનાવ્યા સંબંધ, પકડાઈ જવા પર કર્યું આવું ગંદુ કામ

32 વર્ષના ટીચરે 16 વર્ષની સ્ટુડન્ટ સાથે ઘરે જઈને માણ્યું સુખ, પહેલીવાર રંગરેલિયો માનવી ત્યારે તેણીની ઉમર 16 વર્ષ….જાણો સમગ્ર મામલો

આજના સમયમાં યૌન શોષણના ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે. એવામાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યા 32 વર્ષના ટીચરે હેવાનિયતની તમામ હદ પર કરી હતી. આ સમગ્ર ઘટના ઇંગ્લેન્ડમાંથી સામે આવી છે જ્યા એડમ જેમ્સ નામના ટીચર પર પોતાની જ વિદ્યાર્થી સાથે રિલેશન બનાવવા પર એક્શન લેવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટના આધારે એડમ જેમ્સે પોતાની વિદ્યાર્થી સાથે પહેલી વાર સંબંધ ત્યારે બનાવ્યો હતો જ્યારે તે માત્ર 16 વર્ષની હતી. એવામા ઘટનાની જાણ થતા જ ટીચિંગ રેગ્યુલેશન એજેન્સીએ નાબાલિગ વિદ્યાર્થી સાથે સંબંધ બનાવવાને લીધે એડમને અન્ય પણ સ્કૂલમાં ટીચિંગમાંથી બેન કરી દેવામાં આવ્યો છે.

એડમ પર આરોપ છે કે તે સ્નેપચેટ અને ઈમેલ દ્વારા વિદ્યાર્થીને ગંદા ગંદા મેસેજ અને પોતાની કપડા વગરની તસવીરો મોકલતો હતો. આ સિવાય તે વિદ્યાર્થીને ચોરીછૂપી પાર્કમાં ફરવા અને લંચ પર પણ લઇ જતો હતો, જ્યાં તેને કોઈ ઓળખી ન શકે. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું કે એડમ એકવાર પોતાની એક વિદ્યાર્થીનીને ઘરે લઇ ગયો હતો, જ્યારે તેના પરિવારના લોકો બહાર ગયા હતા. પણ અચાનક જ એડમનો ભાઈ ઘરે આવી જતા એડમે વિદ્યાર્થીને કબાટમાં છુપાવી દીધી હતી.

મામલો સામે આવતા જ પોલીસે એડમની ધરપકડ કરી લીધી છે અને આગળની પણ પુછપરછ કરી રહી છે, પોલીસ એવી પણ જાંચ કરી રહી છે કે એડમે આવું કૃત્ય અન્ય સ્કૂલોમાં પણ નથી કર્યું ને ! એડમ શાળાના દરમિયાન ફિમેલ વિદ્યાર્થીઓને ગંદા મેસેજ મોકલતો હતો અને વિદ્યાર્થીઓની નજીક પણ જતો હતો.

Krishna Patel