તારા સુતરિયાએ જીન્સનું ચેન ખોલીને કરાવ્યું ફોટોશૂટ, જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માદક અદાઓ

બોલીવુડની ચુલબુલી અભિનેત્રી તારા સુતારીયાના ફેશન સેન્સને ખુબ પસંદ કરવામાં આવે છે.હંમેશા તે પોતાના નવા નવા લુક્સ અજમાવતી રહે છે.તારા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં આ વખતે તારાએ બોલ્ડનેસની દરેક હદ પાર કરી દીધી છે અને ફોટોશૂટના દરમિયાન જીન્સની ચેન ખોલીને ચાહકોને ચોંકાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tarasutaria)

તારાના આ ફોટોશૂટમાં તે હદથી પણ વધારે હોટ લાગી રહી છે.તસવીરમાં તારા બિકી અને પેન્ટ પહેરીને અલગ અલગ પોઝ આપી રહી છે.ફોટોશુટમાં તારાએ પેન્ટનું ચેન અને બટન પણ ખુલ્લા રાખ્યા છે અને તેને જોઈને ચાહકો મદહોશ બની રહ્યા છે.ખુલ્લા વાળ તારાને વધુ સુંદર બનાવી રહ્યા છે.તારાએ આ લુકમાં કેમેરા સામે એવા એવા પોઝ આપ્યા છે કે ઇન્ટનેટર પર હલ્લો મચી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tarasutaria)

ચાહકો તારાના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકો ફાયર અને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.તારાની તસવીર પર તેના બોયફ્રેન્ડ આદર જૈને પણ કમેન્ટ કરી છે.ચાહકો તેને હોટનેસ ઓવરલોડ કહી રહ્યા છે તો કોઈની નજર તેની પાતળી કમર પર થંભી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Cine Talkers (@cinetalkers)

તારા સુતારીયા છેલ્લી વાર ફિલ્મ તડપમાં જોવા મળી હતી, જેમાં તેણે અહાન શેટ્ટી સાથે કામ કર્યુ હતું. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી હતી.તારા એક વિલન રિટર્ન્સ અને હિરોપંતી-2માં જોવા મળી શકે તેમ છે.

Krishna Patel