મોડલથી કમ નથી થાઇલેન્ડમાં સ્પેશિયલ રોટલી વેચવાવાળી આ છોકરી, વીડિયો જોઇ ઇન્ટરનેટની જનતા પણ થઇ ગઇ ફેન
રોટલી એ દરેક મનુષ્યના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તમે લગભગ દરરોજ લંચ કે ડિનરમાં રોટલી તો ખાતા જ હશો. એવું નથી કે રોટલીમાં વેરાયટી નથી. જ્યારે…