હનીમૂન ક્યારે? લગ્ન બાદ તરત જ અહીં પહોંચ્યા પાવર કપલ મલ્હાર-પૂજા, આ જગ્યા એથી કરી નવા જીવનની શરૂઆત
ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા મલ્હાર ઠાકરે 26 નવેમ્બરે એક્ટ્રેસ પૂજા જોશી સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંયુક્ત પોસ્ટ કરી ફેન્સસાથે કેટલીક તસવીરો…