લો હવે.. આ યુવકે કમ્પ્યુટરના મધર બોર્ડ પર શેકીને બનાવ્યો આલુ પરોઠો, વીડિયો જોઈને તમારું દિમાગ પણ ચકરાવે ચઢી જશે, જુઓ
ગજબના જુગાડુ પડ્યા છે દેશમાં ! ગેસ અને તવો નહોતો તો ભાઈએ મધરબોર્ડ પર શેકી નાખ્યા પરાઠા, જુગાડ જોઈને સ્વિગી વાળા પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ…