બાંગ્લાદેશમાં PM આવાસમાં ઘુસેલા પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના કપડા પણ ના છોડ્યા- બ્લાઉઝ સાથે આપ્યો પોઝ
શેખ હસીનાના દેશ છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થઈ નથી. ભારતના પાડોશી દેશમાં ઉથલ-પુથલ મચેલી છે. વચગાળાની સરકારને લઈને આર્મી છાત્ર…