કોલેજમાં વિદ્યાર્થીઓએ કરી અશ્લીલતાની હદો પાર, દિવાલે ચીપકાઈને કરવા લાગ્યા ફિલ્મો જેવી કિસિંગ સીન- વીડિયો થયો વાયરલ

કોલેજમાં ઈશ્કબાજી / VIDEO : ક્લાસરુમ દિવાલને ચીપકાઈને ડ્રેસમાં છોકરા-છોકરીએ લીધી ચૂંબનની મજા, મસ્તીએ ચઢ્યાં

આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ગંદી હરકત કરતા એક યુવક અને એક યુવતીનો વાંધાજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં એક યુવક અને યુવતી એકબીજાને કિસ કરતા અને અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે. આ દરમિયાન કોઈએ તેમની આ હરકતને કેદ કરી દીધી અને પછી વીડિયો વાયરલ કરી દીધો.

વીડિયો વાયરલ થયા બાદ નોઈડા પોલીસ યુવક અને યુવતીની ઓળખ કરવામાં વ્યસ્ત છે. આ વાયરલ વીડિયો નોઈડા સેક્ટર-125 સ્થિત પ્રાઇવેટ યુનિવર્સિટી કેમ્પસનો હોવાનું કહેવાય છે. નોઈડા પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયો ક્યાંનો છે તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

વીડિયોમાં દેખાતા યુવક અને યુવતીની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક અને યુવતી વાંધાજનક સ્થિતિમાં છે અને ચુંબન કરી રહ્યા છે. જો કે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે વાયરલ વીડિયો ઘણો જૂનો છે. જણાવી દઈએ કે, ગુજ્જુરોક્સ આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

Shah Jina