લાડલા પપ્પા સાથે ફિલ્મ જોતા શરમજનક બોલ્ડ સીન આવતા તાપસી પન્નુને કહ્યું કે આવી થાય છે મારી હાલત, જાણો…

ક્યારેય એડલ્ટ ગંદી ગંદી ફિલ્મ જોતા પકડાઈ હતી અમિતાભ બચ્ચનની અભિનેત્રી તાપસી પન્નુ? અભિનેત્રીએ ખોલ્યું અંદરનું સિક્રેટ

બોલિવૂડ અભિનેત્રિ તાપસી પન્નુ, વિક્રાંત મેસ્સી અને હર્ષવર્ધન રાણેની અપકમિંગ ફિલ્મ ‘હસીન દિલરુબા’ને લઈને ખુબ જ ચર્ચામાં છે. ‘હસીન દિલરુબા’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે તેના પહેલા ત્રણેય લોકો ફિલ્મનું ખુબ જોર શોરથી પ્રમોશન કરી રહ્યા છે.

થોડા સમય પહેલા તાપસીએ ખુલાસો કર્યો હતો કે ઇન્ટીમેન્ટ સીન કરવા દરમ્યાન વિક્રાંત મેસ્સી અને હર્ષવર્ધન નર્વસ ફીલ કરી રહ્યા હતા જેના પછી અભિનેત્રીએ ડાયરેક્ટરને જઈને બંનેની કમ્પ્લેન કરી દીધી હતી.

ફિલ્મના પ્રમોશન દરમ્યાન સિદ્ધાર્થ ક્નને વિક્રાંત, હર્ષવર્ધન અને તાપસીને પૂછ્યું હતું કે ક્યારેય તેમના સાથે એવું થયું છે કે જયારે કોઈ હોટ સીન જોઈ રહ્યા હોઈએ ત્યારે ત્યાં કોઈ આવી જાય? તેના વિશે વિક્રાંતે કહ્યું કે હું અને મારા કઝીન કંઈક એવું જોઈ રહ્યા હતા ત્યારે આંટી આવી ગયા હતા.

હર્ષવર્ધને પણ કહ્યું હતું કે જયારે તે કંટાળી જાય છે તો ત્યારે હું બી ગ્રેડ ફિલ્મો જોવાનું શરુ કરી દઉં છુ. તેમજ તાપસીએ પણ કહ્યું કે મને ક્યારેય પણ આવું કઈ જોતા પકડાઈ નથી પરંતુ કોઈક વાર પિતા સાથે ફિલ્મ જોતા કોઈક બોલ્ડ સીન આવી જાય ત્યારે અજીબ સ્થિતિ થઇ જતી હોય છે.

તાપસીએ કહ્યું કે મારા પિતાને ઈંગ્લીશ ફિલ્મો જોવી વધારે ગમે છે. અમારે ત્યાં એક જ ટીવી છે. તો જયારે પિતા કંઈક જોવાનું શરુ કરી દે તો અમારે પણ તે જ જોવું પડે છે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો તેને જોયા સિવાય. અમે બહાર ફિલ્મો જોવા નથી જતા.

ફિલ્મમાં લવ મેકિંગ સીન અને કોઈ પણ જાતના બોલ્ડ સીન આવવા એ સામાન્ય છે. પરંતુ તમારા માટે ત્યારે તે ખુબ જ ઓકવર્ડ થઇ જતું હોય છે જયારે તમારી જુવાન છોકરીઓ તમારી સાથે બેસેલી હોય. અમે બંને ત્યાં બેસેલા હતા અને અમને પરસેવો થવા લાગ્યો હતો.

અમે એ સમજવાની કોશિશ કરી રહ્યા હોઈએ છીએ કે કોને શું કરવું જોઈએ. પરંતુ તે અજીબ સ્થિતિથી ધ્યાન ભટકાવાનું સૌથી સારો વિકલ્પ એ છે કે પાણી પીવા જતા રહો કે પછી ચેનલ જ બદલી દો. અને આવું મારી સાથે થયેલું છે.

Patel Meet