મનોરંજન

સુહાના ખાને મિરર સેલ્ફી લેતી વખતે એવા વસ્ત્રો પહેર્યા કે જોતા જ શરમ આવી ગઈ…પપ્પા પણ ચોંકી જશે આ જોઈને

અરરર..શરમ છે કે નહિ? શાહરુખની લાડલીએ ગ્રે રંગની *** પહેરીને….ફેન્સ બોલ્યા આ તો મિયાં ખલિફા જેવી

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન બોલિવુડની તે સ્ટાર કિડ્સમાંની એક છે, જેની ચર્ચા સૌથી વધારે થાય છે. ફિલ્મોમાં ના હોવા છત્તાં સુહાના ખાનના ફોલોઅર્સ ઘણા મોટી સંખ્યામાં છે. કેટલાક લોકો તો સુહાના ખાનની બોલિવુડમાં આવવાની રાહ જોઇ રહ્યા છે.

જો કે, તે કયારેય પણ ચાહકોને નિરાશ કરતી નથી. તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હાલમાં જ સુહાના ખાને તેની લેટેસ્ટ તસવીર શેર કરી છે, જેને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. સુહાના ખાનનો આ તસવીરમાં ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

સુહાનાએ જે તસવીર શેર કરી છે, તે જિમની છે. તે આ તસવીરમાં તેની પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. ચાહકો પણ આ તસવીર પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વચ્ચે કેટલાક એવા પણ છે જે સુહાનાને મિયા ખલીફા જણાવી ટ્રોલ કરી રહ્યા છે.

હાલમાં જ થોડા સમય પહેલા સુહાનાએ બ્લેક ડીપ નેક ટ્યુટિક આઉટફિટમાં એક તસવીર વાયરલ થઇ હતી. આ તસવીરમાં તે કર્લ હેયર અને ન્યુમેકઅપમાં જોવા મળી હતી. તેની આ તસવીર પર તેની મિત્ર અને બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેમજ અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાએ પણ કમેન્ટ કરી હતી.

તમને જણાવી દઇએ કે રવિવારના રોજ ફાધર્સ ડેના અવસર પર સુહાનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. તેની તે થ્રોબેક તસવીરમાં સુહાના ઘણી નાની જોવા મળી હતી અને તે તેના પિતા એટલે કે શાહરૂખ ખાનને કિસ કરી રહી હતી.

આ તસવીરને શાહરૂખે રી પોસ્ટ કરી હતી અને કેપ્શનમાં લખ્યુ હતુ કે, મિસ યુ બેબી, એટલું યાદ કરી રહ્યો છુ કે ઇમોજીનો ઉપયોગ કરવા લાગ્યો છુ.

સુહાના ન્યુયોર્કમાં રહી રહી છે, જયાં તે ન્યુયોર્ક યુનિવર્સિટીના ટિશ સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરી રહી છે. મહામારી દરમિયાન તેણે તેના પરિવાર સાથે ઘણો ક્વોલિટી સમય વીતાવ્યો હતો.

સુહાના ખાન વિલિયમ શેક્સપિયરના પ્લે “રોમિયો ઔર જૂલિયટ”માં ભાગ લઇ ચૂકી છે, જે લંડનમાં થયો હતો. આ ઉપરાંત તે શોર્ટ ફિલ્મ “ધ ગ્રેડ પાર્ટ ઓફ બ્લુ”માં જોવા મળી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, સુહાના જલ્દી જ બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે.

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ફિલ્મ જગતમાં પગ તો નથી મૂક્યો પરંતુ તેની કોઇ ઓળખ આપવાની જરૂર નથી. સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકોને પણ તેની ગ્લેમરસ તસવીરો ખૂબ પસંદ આવતી હોય છે.

સુહાના ખાન તેના લુક અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. તે આ દિવસોમાં ન્યુયોર્કમાં છે. સુહાના ખાનની હાલમાં તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સુહાના આ તસવીરોમાં તેના મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે ક્રીમ કલરના કપડા પહેર્યા છે. તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં સુહાના ખાન તેની જવેલરી પણ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.