સુહાનાએ ગ્રેજ્યુએશન બાદ મિત્રો સાથે કરી પાર્ટી, ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

0

બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન આજકાલ ચર્ચામાં છે. સુહાના જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અત્યારથી જ સુહાનાના ફેન્સની સંખ્યા લાખોમાં છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ હાલમાંજ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેની જાણકારી શાહરુખ ખાને ખુદ ટ્વીટ કરીને આપી હતી. ત્યારે ફરી એક વાર સુહાનાની તસ્વીર વાયરલ થઇ છે.

 

View this post on Instagram

 

Friends ❤️

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on


સુહાના તેના મિત્રો સાથે  પાર્ટી કરતી નજરે આવે છે. આ તસવીરોમાં સુહાના બહુજ સુંદર દેખાઈ છે. આ પાર્ટીમાં સુહાનાએ ઓફ શોલ્ડર બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

❤️

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

દોસ્તોના ગ્રુપમાં નજરે આવેલી સુહાના ખાન ગ્રેજ્યુએશન પછી ઘણી ખુશ દેખાઈ છે. તેની સાથે તેના દોસ્તો પણ ગ્રેજ્યુએશન કર્યું છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

શાહરુખ ખાને ટ્વીટર પર સુહાના સાથે ફોટો શેર કરતા લખ્યું હતું કે, ભલે સ્કૂલ ખતમ થઇ ગઈ હોય,પરંતુ જિંદગીનું ભણતર ક્યારે પણ પૂર્ણ નથી થતું.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

સુહાનાની મા ગૌરી ખાને લન્ચ દરમિયાન એક ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘લંચ એટ Ardingly’. જણાવી દઈએ કે  સુહાનાની ગ્રેજ્યુએશન સેરેમનીમાં શાહરુખ ખાન સાથે ગૌરી ખાન પણ શુક્રવારે લંડન પહોંચી હતી. આ સેરેમનીમાં સુહાના ખાનને રસેલ કપથી સન્માનિત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

❤️

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

સોશિયલ મીડિયામાં સુહાના ખાનની નવી તસ્વીર વાયરલ કરી હતી. જેમાં તે વિદેશ દોસ્તો સાથે પાર્ટી કરતી નજરે આવી હતી. આ પાર્ટીમાં સુહાના ઘણી એન્જોય કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here