ફિલ્મી દુનિયા

ખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં પોઝ દેતી નજરે આવી શાહરુખ ખાનની લાડલી, જોવા મળ્યો બોલ્ડ અંદાજ

શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન આજકાલ ન્યુયોર્કમાં ડાયરેક્શન અને એક્ટીંગનું ભણી રહી છે. હાલમાં જ તેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. સુહાના પરિવાર સાથે ક્રિસમસ અને ન્યુ યર 2020માં પાર્ટી સેલિબ્રેશનમાં શામેલ થવા માટે મુંબઈ આવી હતી.

Image Source

થોડા દિવસ પહેલા સુહાના ખાનને અબ્રામ અને ગૌરી ખાન સાથે મુંબઈના અલીબાઘ ફાર્મહાઉસ જતી વખતે પણ સ્પોટ કરવામાં આવી હતી. ફેન્સને ઉમ્મીદ હતી કે, સુહાના આ વખતે ન્યુ યર પાર્ટીમાં કોઈ ધમાલ કરવાની છે.

Image Source

નવા વર્ષની શાહરુખ ખાને તેના બાંદ્રા સ્થિત ઘર ‘મન્નત’માં ધમાકેદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સુહાના ખાન બેહદ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

Image Source

સુહાનાએ તેની ક્લોઝ ફ્રેન્ડ્સ અનન્યા પાંડે અને શનાયા કપૂર સાથે પાર્ટીમાં આનંદ માણ્યો હતો. આ દરમિયાન સુહાના અને તેના મિત્રોએ પાર્ટીનો આનંદ માણતા હોય તેવી તસ્વીર સામે આવી હતી.

Image Source

જેમાં શાહરુખની લાડલી સુહાનાનો કંઈક અલગ અંદાજમાં નજરે આવી હતી.

Image Source

એક તસ્વીરમાં સુહાના ખાન ખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં નજરે આવી હતી. તો અન્ય એક તસ્વીરમાં સુહાના ખાન તેના ફ્રેન્ડ્સ સાથે પોઝ દેતી નજરે ચડે છે.

Image Source

અન્ય એક તસ્વીરમાં શાહરુખ ખાનને જે હુડી પહેરી છે તેની મેચિંગ હુડી પહેરીને બધા લોકોએ ફોટો ક્લિક કરાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Suhana khan (@suhana_khan_officiall) on

પાર્ટીમાં અબ્રામ અને આર્યનને પણ જોઈ શકાય છે. તો અનન્યા પાંડે અને સંજય કપૂર-મહીપ કપૂર સાથે પાર્ટીમાં શામેલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Suhana khan (@suhana_khan_officiall) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.