અહીંયા કમાન્ડોએ અમીર ઘરની સ્ત્રીઓની ભૂખ સંતોષવા ચાલુ કર્યા ન કરવાના કામ, ઘરવાળાને તો ખબર પણ નથી

વર્કનો ધંધો તેજી વધ્યો, પૈસાદાર મહિલાઓની હવસ સંતોષવા કમાન્ડરે બીભત્સ ધંધો ચાલુ કર્યો

શ્રીલંકામાં કોરોના કાળથી આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. આ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને બે ટાઈમના રોટલા માટે પણ મોહતાજ થવું પડે છે. શ્રીલંકાની તબાહી પાછળ અન્ય કોઈ નહીં પરંતુ તેમની સરકારની નીતિઓ છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાંની મહિલાઓને બાળકોના ખોરાક માટે પોતાનું શરીર વેચવું પડે છે. શ્રીલંકાની રાજધાની કોલંબોથી જ્યારે આ માહિતી મીડિયાની સામે આવી ત્યારે બધા ચોંકી ગયા હતા. કોલંબોમાં ભંડારનાયકે ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક નોન-ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાસે આયુર્વેદિક સ્પાની જાહેરાત છપાઈ હતી. જ્યાં કામ કરતી 33 વર્ષની મહિલા કહે છે કે શ્રીલંકાની ગંદી રાજનીતિ કરતી આ સરકારે અમારું જીવન બરબાદ કરી નાખ્યું છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

સાંજ સુધીમાં મારા બાળકોને ખવડાવવાની આ એકમાત્ર છેલ્લી આશા બાકી છે. મહિલાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી તે પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે શરીર વેચી રહી છે.આ માત્ર શ્રીલંકાની સરકારની ખોટી નીતિઓને કારણે થઈ રહ્યું છે, જેના કારણે આખો દેશ આજે ખરાબ આર્થિક સંકટમાં ફસાઈ ગયો છે. એક સર્વે અનુસાર, જાન્યુઆરી 2022થી શ્રીલંકામાં જિસ્મના માર્કેટમાં ભાગ લેનારી મહિલાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. ન્યૂઝ વેબસાઈટ ‘ધ ટેલિગ્રાફ’ અનુસાર, SUMLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અશિલા દાંડેનિયાએ મીડિયાને કહ્યું, “શ્રીલંકામાં આર્થિક સંકટથી લોકો એટલા પરેશાન છે કે તેઓ પરિવારની મદદ માટે કંઈ પણ કરવા તૈયાર છે.

પ્રતિકાત્મક તસવીર

તે શ્રીલંકાના બાકી રહેલા વ્યવસાયોમાંથી એક છે જે તાત્કાલિક નાણાં પ્રદાન કરે છે, પરંતુ કોઈ તેમના પરિવારને તે જણાવવા માંગતું નથી કે તેઓ શું કરે છે. દૈનિક ભાસ્કર અનુસાર, એક સમયે શ્રીલંકન શાન જે આર્મીમાં કમાન્ડો હતો તેણે શરૂઆત કરી. પૈસા ખાતર તેણે આવા વર્કર તરીકે કામ કરવું. 38 વર્ષીય શાન એક સમયે શ્રીલંકાની સેનામાં કમાન્ડો હતો. પૈસા કમાવવાનાને કારણે તેણે આર્મીની નોકરી છોડી દીધી અને પછી ઘણા દેશોમાં ભટકી ગયો.આ દરમિયાન, કોરોનાને કારણે તેને ઘરે પરત ફરવું પડ્યું અને ત્યાં સુધીમાં અહીંની સ્થિતિ પણ ખરાબથી ખરાબ થઈ ગઈ હતી. હવે પૈસા કમાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો.

પ્રતિકાત્મક તસવીર

આ મહિલાઓને કૃષિ રોજગારમાં પણ મોકો નથી મળી રહ્યો, કારણ કે ગયા વર્ષે દેશમાં કૃષિ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો, ત્યારબાદ મે મહિનામાં રાજપક્ષે સરકારે રાસાયણિક ખાતરો પર અચાનક પ્રતિબંધ લગાવી દીધો હતો. જેના કારણે દેશમાં ખેતી માટે જમીનનો મોટો હિસ્સો બેકાર પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આ મહિલાઓ રોજગારની શોધમાં કોલંબો પહોંચી રહી છે. આ મહિલાઓને રોજગાર આપવાના નામે કોલંબોના પ્રસિદ્ધ સ્થળ કટુનાયકેના ઊંચા ચાંદીના દરવાજા પર મેળો ભરાય છે જ્યાં લગભગ 1000 મહિલાઓ એકત્ર થાય છે.

તેમને ફેક્ટરી અથવા કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં કામ મળે છે, પરંતુ બાકીની મહિલાઓનો દેહવેપારના ધંધાર્થીઓ અને તેમની પરિસ્થિતિનો લાભ ઉઠાવીને શોષણ કરે છે. આ લોકો આ બેરોજગાર મહિલાઓની મજબૂરીનો આસાનીથી ફાયદો ઉઠાવે છે. શ્રીલંકામાં આર્થિક તબાહી બાદ સક્રિય શરીર સંબંધના દલાલો સતત આવી મહિલાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શ્રીલંકામાં હજુ પણ વેશ્યાવૃત્તિ ગેરકાયદેસર છે, તેથી અહીં સ્પા સેન્ટરના નામે વેશ્યાલયો ખુલ્લા છે. જો કે અહીંની સ્થાનિક પોલીસ આ વાતથી વાકેફ છે, પરંતુ તેમના માટે વેશ્યાગૃહોમાંથી દર મહિને મોટી રકમ ચૂકવવામાં આવે છે. આ સિવાય અહીં કામ કરતી વર્કરોને પોલીસ સાથે રાત વિતાવવી પડે છે.

પ્રતિકાત્મક તસવીર

જિગોલાને તેમની સર્વિસીસના અલગ ભાવ મળે છે. સ્પા-મસાજના અલગ ભાવમાટેના અલગ ભાવ અને જો આનથી પણ વધુ કશું હોય તો એ ભાવ પણ અલગ, તેમનું પેકેજ 3500 રૂપિયાથી લઈને 8000 સુધીનું હોય છે.શ્રીલંકાના લોકો અત્યારની પરિસ્થિતિથી લડી રહ્યા છે જયારે જેને જે કામ મળ્યું તેનાથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે અને આગળ જતા પરિસ્થિતિ સુધારે તેમની રાહ જોઈ રહ્યા છે.

Shah Jina