રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે અક્ષય કુમારની “સૂર્યવંશી” ફિલ્મની આ ATS ઓફિસર, આ દિગ્ગજ સંગીતકારની છે પૌત્રી

સૂર્યવંશી ફેમ લેડી ATS ઓફિસરે બ્રા પહેર્યા વગર જ ઉપર શર્ટ પહેર્યો, વાયરલ તસવીરો જોતા જ ફેન્સમાં હાહાકાર મચ્યો

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ દીવાળી સમયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સિનેમાઘરોમાં ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરિના કૈફ, ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ અને જાવેદ જાફરી મુખ્ય ભૂમિકામાં હતા.

આ બધાની વચ્ચે અભિનેત્રી નિહારિકા રાયજાદાએ નાના રોલથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. નિહારિકા દિગ્ગજ સંગીતકાર ઓપી નૈય્યરની પૌત્રી છે. તેણે સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમારની સામે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.

નિહારિકાનો જન્મ 1990માં લક્ઝમબર્ગમાં થયો હતો. તે ત્યાં મોટી થઈ. તેને એક બહેન અને એક ભાઈ છે. નિહારિકાએ ઈમ્પીરીયલ કોલેજ લંડનમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી તેણે જોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી કાર્ડિયોલોજીમાં રિસર્ચ કર્યું. તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી છે. આ ઉપરાંત વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક પણ શીખ્યા છે.

નિહારિકાએ 2010માં મિસ ઈન્ડિયા યુકેનો ખિતાબ જીત્યો હતો. તે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડની ફર્સ્ટ રનર અપ પણ રહી ચૂકી છે. નિહારિકાએ 2013માં બંગાળી ફિલ્મ દમાડોલથી ડેબ્યૂ કર્યું હતું. તેણે ઘણા ગીતો પણ કર્યા છે. નિહારિકાએ મસાન, અલોન, બેબી અને ટોટલ ધમાલ ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી હતી.

નિહારિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. નિહારિકાના ઈન્સ્ટાગ્રામ પર 456K ફોલોઅર્સ છે. નિહારિકાએ 2016માં કૃષ્ણ અભિષેક સાથે ફૂટ 2 જુગાડુ નામની ફિલ્મ પણ કરી હતી. બોલિવૂડમાં જોડાતા પહેલા નિહારિકાએ સૌંદર્ય સ્પર્ધાઓ પણ જીતી હતી.

અક્ષય કુમારની ‘સૂર્યવંશી’માં નિહારિકા રાયજાદા મહત્વની ભૂમિકા ભજવી. આ ફિલ્મમાં તે ATS ઓફિસરના પાત્રમાં હતી. નિહારિકા મોડલિંગમાં ખૂબ જ સક્રિય છે અને 2010માં મિસ ઈન્ડિયા યુકેનો ખિતાબ જીતી ચૂકી છે. નિહારિકા જ્યારથી લાઈમ લાઈટમાં આવી છે ત્યારથી તેની બોલ્ડનેસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

નિહારિકા સોશિયલ મીડિયા અને તેની બોલ્ડ તસવીરોને કારણે લોકપ્રિય છે.નિહારિકા ‘સૂર્યવંશી’ પહેલા ‘મસાન’ અને ‘ટોટલ ધમાલ’ જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે. નિહારિકા એક મેડિકલ સાયન્ટિસ્ટ છે જેણે તે ફિલ્ડ છોડીને એક્ટિંગમાં કરિયર બનાવવાની યોજના બનાવી છે.

જેણે પણ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ “સૂર્યવંશી” જોઈ છે તે નિહારિકાના સીનના વખાણ કરી રહ્યા છે જેમાં અક્ષય કુમાર તેને બૂમો પાડવા કહે છે. નિહારિકા રાયજાદા તેના આ શોર્ટ સીનને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

Shah Jina