જન્નત ગર્લ સોનલ ચૌહાણે પિંક બિકીમાં ઇન્ટરનેટ પર વરસાવ્યો કહેર, મારકણી અદાઓ જોઈને બૂમો પડી જશે

જન્નત ફિલ્મમાં સીધી દેખાતી અભિનેત્રીએ ન જોવાય એવી બિકીની પહેરી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, ચાહકોએ કહ્યુ- તમારી હોટનેસથી ગ્લોબલ વોર્મિંગ થઇ રહ્યુ છે

બોલિવુડમાં ફિલ્મ “જન્નત”થી પોતાની આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી સોનલ ચૌહાણ ભલે આજે ફિલ્મી પડદે એક્ટિવ ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને ઘણીવાર તે પોતાની તસવીરો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આ દરમિયાન તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તે આ તસવીરોમાં બિકી અવતારમાં જોવા મળી રહી છે. સોનલ ચૌહાણ દરિયા કિનારે જોવા મળી રહી છે અને અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. સોનલની હોટ અને સિઝલિંગ તસવીર જોઈને ફેન્સ પણ ક્રેઝી થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

અભિનેત્રીના આ અવતાર પર ચાહકો ઘણી જ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે – ‘ઉફ્ફ સો હોટ જન્નત ગર્લ’, જ્યારે બીજા યુઝરે લખ્યું – ‘હવે સમજાયુ કે આ સમય આટલો ગરમ કેમ થઈ રહ્યો છે’, જ્યારે અન્ય એકે સોનલની હોટનેસ પર કોમેન્ટ કરી છે. ગ્લોબલ વોર્મિંગનું કારણ સમજાવતા, તે લખેલું છે- ‘માફ કરજો, શું તમે તમારી હોટનેસ ઓછી કરી શકો છો, તેનાથી ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે’,

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

જણાવી દઈએ કે સોનલ ચૌહાણ 2005માં મિસ વર્લ્ડ ટુરિઝમનો એવોર્ડ જીતી ચૂકી છે, અને એક્ટિંગ સિવાય તે ખૂબ જ સારી સિંગિંગ પણ કરે છે. બોલિવૂડમાં જન્નત ગર્લ તરીકે જાણીતી સોનલ ચૌહાણે પોતાની સુંદરતા અને સારી એક્ટિંગના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું. અભિનેત્રી સોનલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ અને ફોલોઅર્સ સાથે દરરોજ કંઈકને કંઈક શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

અભિનેત્રી સોનલ ચૌહાણ પ્રથમ વખત હિમેશ રેશમિયાના મ્યુઝિક આલ્બમ ‘આપ કા સુરૂર’માં મોટા પડદા પર જોવા મળી હતી. આ પછી તેણે 2008માં આવેલી ફિલ્મ જન્નતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે આ ફિલ્મમાં અભિનેતા ઈમરાન હાશ્મી સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી તેને સારી લોકપ્રિયતા મળી હતી. આ પછી અભિનેત્રીએ સાઉથ સિનેમામાં પણ હાથ અજમાવ્યો. તાજેતરમાં તે 2-3 મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. સોનલ કપૂર મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ઘણા સિતારા એવા છે જેઓએ પોતાના કરીયરની શરુઆતમાં ખુબ જ સ્ટ્રગલ કરી હોય ત્યાર બાદ તેમને નામ અને શોહરત મળી છે. પરંતુ તેમાં ઘણા એક્ટર્સ એવા છે જેને શરુઆતમાં સારુ કામ મળ્યુ હોય પરંતુ આગળ સુધી પહોંચી શક્યા ન હોય.`જન્નત’ ફિલ્મમાં ઇમરાન હાશ્મીની કો-સ્ટાર સોનલ ચૌહાણ સાથે પણ કંઇક આવુ જ થયું છે. તેણે `જન્નત’ જેવી સુપર હિટ ફિલ્મમાં કામ કર્યુ પછી તેને કોઇ મોટી ફિલ્મમાં કામ મળ્યું જ નહીં.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ ચૌહાણનો જન્મ 16 મે, 1987ના રોજ આગ્રામાં થયો હતો. સોનલ ઉત્તરપ્રદેશના રાજપૂત શાહી પરિવારમાંથી આવે છે.સોનલની પરવરિશ દિલ્હીમાં થઇ, તથા તેણે નોયડા ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ દિલ્હીના ગાર્ગી કોલેજથી ફિલોસ્પીમાં ગ્રેજ્યુએશન કર્યું. સોનલને પત્રકાર બનવું હતું.ફિલ્મ “જન્નત” ફેમ બોલિવુડ અભિનેત્રી સોનલ ચૌહાણ ઇન્સ્ટાગ્રામ પર આજે કોઇ સેંસેશની કમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ તેની ખૂબસુરત અને દિલકશ અદાઓથી ઘણીવાર ચાહકોના હોંશ ઉડાવતી રહે છે. એકવાર ફરી સોનલે તેના બોલ્ડ અવતારથી તહેલકો મચાવી દીધો છે.સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

વર્ષ 2008માં રીલિઝ થયેલી ફિલ્મ “જન્નત”થી હિટ થયેલ સોનલ ચૌહાણનો લુક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.સોનલ લાંબા સમયથી પડદાથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ફિલ્મ “જન્નત”થી તેનેે એક અલગ ઓળખ મળી હતી, આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશમી લીડ રોલમાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘જન્નત’થી ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી સોનલ ચૌહાણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં સોનલ ચૌહાણ પોતાની મનમોહક સ્મિતથી ચાહકોના દિલ જીતી લે છે તો બીજી તરફ તેનો બિકી અવતાર પણ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.સોનલ ચૌહાણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો ચાહકો માટે શેર કરતી રહે છે. જ્યારે પણ સોનલ સ્ક્રીન પર આવે છે ત્યારે ચાહકો તેને જોતા જ રહી જાય છે. સોનલે તેના અભિનય કરતાં પણ વધુ તેની સુંદરતા અને મોહક અભિનયથી લોકોને દિવાના બનાવ્યા છે. આજે દુનિયામાં તેના ચાહકો છે, જેઓ તેના દરેક લુકને જોવા માટે બેતાબ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તે લગભગ દરરોજ ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સોનલે હાલમાં બ્લેક બિકીમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે, આવા જ એક ફોટોમાં તે દરિયા કિનારે ખુલ્લા વાળમાં ફરતી જોવા મળી રહી છે. સોનલ ચૌહાણના બિકી ફોટો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થાય છે અને સનસની ફેલાવી દે છે. આ તસવીરો પર ફેન્સની જબરદસ્ત પ્રતિક્રિયા આવી રહી છે. માત્ર થોડા જ કલાકોમાં બે લાખથી વધુ લાઈક્સ અને હજારો લોકોએ આ તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

ફેન્સ એક્ટ્રેસના હોટ લુકના વખાણ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું, ‘સમુદ્રની અંદર ન જાવ નહીંતર આખું પાણી ગરમ થઈ જશે ‘મિસ હીટર’. અન્ય યુઝરે કોમેન્ટ કરી, ‘હાય ગરમી.’ તેની આ તસવીર પર કોઈએ કોમેન્ટ બોક્સમાં ‘મરમેઈડ’ લખ્યું છે તો કોઈએ તેને ‘કિલર’ ગણાવી છે. સોનલ ચૌહાણના વખાણમાં એક વ્યક્તિએ લખ્યું, ‘તમારા કારણે દરિયાનું પાણી લાવા બની રહ્યું છે.’  સોનલની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ છે અને એ વાતથી સાબિત થાય છે કે જન્નત ગર્લ લોકોના દિલ પર રાજ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલની ફેશન અને ફિટનેસ ફંડા લોકોને તેના તરફ આકર્ષે છે. ઇન્સ્ટા પર સોનલના 3.9 મિલિયન ફોલોઅર્સ છે. એક ચાહકે સોનલ ચૌહાણને બ્લેક પહેરવાની ના પાડી દીધી. સોનલની આ તસવીર પર ફેને લખ્યું છે કે ‘બ્લેક બિકી પહેરવાનું બંધ કરો કારણ કે તેનાથી તેના ધબકારા વધી જાય છે.’ કેટલાક ચાહકોએ તેને ‘નેશનલ ક્રશ’ કહી હતી. જન્નત ગર્લ ઘણીવાર સોશિયલ મીડિયા પર આવી ગ્લેમરસ તસવીરોથી લોકોના દિલ જીતી લે છે. તેની ફેશન અને ફિટનેસ ફંડા લોકોને તેના તરફ આકર્ષે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ ચૌહાણના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, સોનલ ચૌહાણે ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી અને સોનલને ‘ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ’ મળ્યો.16 મે, 1987ના રોજ ઉત્તર પ્રદેશમાં જન્મેલી સોનલ ચૌહાણ રાજવી પરિવારમાંથી આવે છે. સોનલના પિતા પોલીસમાં ઈન્સ્પેક્ટર છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ સોનલે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

વર્ષ 2005માં સોનલે ‘મિસ વર્લ્ડ ટુરિઝમ’નો ખિતાબ પણ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોનલે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2008માં આવેલી ફિલ્મ ‘જન્નત’થી કરી હતી. તે પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. હિન્દી સિનેમા સિવાય સોનલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ છે. હાલમાં તે તેલુગુ ફિલ્મ ‘F3: ફન એન્ડ ફ્રસ્ટ્રેશન’ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની આશા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Shah Jina