સીધી સાદી અને સંસ્કારી લાગતી આ બોલિવૂડ હિરોઈને આવા PHOTOS શેર કરી દરેકને ચોંકાવી દીધા

ફિલ્મોમાં હંમેશા ક્યૂટ દેખાતી આ અભિનેત્રીએ એવા એવા PHOTOS મુક્યા કે ફેન્સ બોલ્યા હવે શરમ જેવું કઈ બચ્યું જ નથી…

જન્નત ફિલ્મથી લોકોના દિલમાં જગ્યા બનાવવા વાળી અભિનેત્રી સોનલ ચૌહાણ આ દિવસોમાં ભલે મોટા પડદા પર ઓછી નજર આવે છે પરંતુ સોશિયલ મીડિયા પર તેના લુક અને ફેશનને લઈને ચર્ચામાં રહેતી હોય છે. સોનલ ચૌહાણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બધી રીતના લુક્સમાં તસવીરો શેર કરતી હોય છે. રૂટિન ડ્રેસમાં પણ સોનલ ખુબ જ સુંદર દેખાતી હોય છે.

ફિટનેસને લઈને સોનલ ખુબ જ ધ્યાન રાખતી હોય છે. સોનલ તેના શરીર પર ખુબ જ ધ્યાન આપતી હોય છે. ઘણી વાર તે યોગાના પોઝમાં પણ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે. તે તસવીરો ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા હોય છે પરંતુ થોડા સમય પહેલા જ તેના બોલ્ડ લુક ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલે ઘણા લાંબા સમય બાદ તેની પ્રોફાઈલ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. તસવીરોમાં સોનલની અદાઓ પણ જબરદસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ તસવીરમાં બ્લેક કલરની બોલ્ડ પહેરીને બેડ પર બેસેલી છે. ઉપર સોનલે ક્રીમ કલરનું શ્રગ પહેરેલું છે. શ્રગ એક ખભા ઉપરથી નીચે ઉતરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલ તસવીરમાં બેડ પર બેસીને પોઝ આપી રહી છે. તેના લુક્સના પ્રમાણે તેના એક્પ્રેશન સોનલ પર ખુબ જ સુંદર લાગી રહ્યા છે.  બીજી એક તસવીરમાં સોનલ ઘૂંટણ વાળીને બેસેલી છે તેનો એક હાથ ગળા ઉપર છે અને વાળને એકબાજુ કરેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલનો આઈ મેકઅપ ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. તે મેકઅપ ત્યારે હાઈલાઈટ થઇ રહ્યો હતો જયારે સોનલની આખો નીચેની તરફ રાખીને પોઝ આપી રહી હતી. તેના લાંબા વાળની સ્ટાઇલિંગ પણ ખુબ જ સરસ રીતે કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલનો આ લુક ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકો સોનલની ખુબ જ પ્રશંશા કરી રહ્યા હતા. સોનલે હાથમાં વીંટી પહેરેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

સોનલની કેટલીક તસવીરો સમુદ્રના કિનારાની પણ છે. જેમાં સોનલ ખુબ હોટ દેખાઈ રહી છે. સોનલ સમુદ્રના કિનારે ગુલાબી કલરની ખુબ જ હોટ લાગી રહી છે. સૉશિયલ મીડિયા પર તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. સોનલનો આ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. સોનલ તેના બોલ્ડ લુક્સ માટે પણ ઓળખવામાં આવે છે.

Patel Meet