મનોરંજન

બોલીવુડના આ 13 સિતારાઓ એકિંટગ સિવાય આ કામ કરીને કરે છે કરોડોની કમાણી, જાણીને રહી જશો દંગ

બૉલીવુડ એક્ટરનું કરિયર પણ ઉતાર-ચડાવથી ભરપૂર છે. એવું જરૂરી નથી કે,બધા ફિલ્મી સીતારાઓની ફિલ્મ સુપર હિટ જ હોય. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ફિલ્મ ફ્લોપ પણ જઈ શકે છે. આ સમયે બોલીવુડના સેલેબ્સ સાઈડ બિઝનેસ પણ કરતા હોય છે. જો ફિલ્મી કરિયરમાં કંઈ નવા-જૂની થઇ ગઈ તો તે તેના બિઝનેસથી તેની લાઇફસ્ટાઇલ સેટ રાખે છે. આવો જાણીએ ફિલ્મી સીતારાઓના સાઈડ બિઝનેસ વિષે.

1.શિલ્પા શેટ્ટી

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આમ તો ઘણા ટેલિવઝન શો હોસ્ટ કરતી નજરે ચડે છે. શિલ્પા Losis નામના સ્પા અને સલૂનમાંથી પણ આવક કરે છે. આ સિવાય તે ફિટનેશ અને યોગાન ડીવીડી પણ લોન્ચ કરતી નજરે ચડે છે. શિલ્પા શેટ્ટી રોયલ્ટી નાઈટ બારની માલિકણ છે. શિલ્પા શેટ્ટી ફિટનેસ અને ફૂડની કુકીંગ ચેનલ જ નહીં પરંતુ આ સિવાય પણ તેના ઘણા બિઝનેસ છે.

2.શાહરુખ ખાન

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@srkking555) on

બોલીવુડના કિંગ ખાન એક્ટીંગની સાથે-સાથે તેના પ્રોડક્શન હાઉસમાં પણ તનતોડ મહેનત કરે છે. શાહરુખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચીલી એન્ટરનેમેન્ટ ફિલ્મ પ્રોડકશની સાથે-સાથે VFX પણ કામ કરે છે.

3.સુનીલ શેટ્ટી

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty) on

સુનિલ શેટ્ટી ફક્ત ફિલ્મોમાં જ નહીં પરંતુ તેની અસલ જિંદગીમાં પણ બિઝનેસ કરે છે. સુનિલ શેટ્ટી પોપકોર્ન એન્ટરનેમેન્ટનામથી પ્રોડક્શન હાઉસ ચલાવે છે. આ સાથે જ સુનિલ શેટ્ટી Mischief નામનું બુટિક પણ જોવે છે. આ સિવાય મુંબઈમાં બાર અને રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. મુંબઈનાવર્લી વિસ્તારમાં R-Houseનામનું હોમડેકોર પણ ચલાવે છે.

4.અક્ષય કુમાર

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમાર ફિલ્મોમાંથી તો ગજબની કમાણી કરે છે આ સાથે જ તે ધંધાથી પણ ખુબ કમાણી કરે છે. અક્ષય કુમારને હરિ ઓમ એન્ટરનેમેન્ટ નામનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. અક્ષય કુમાર અલહદા બેસ્ટ ડીલ ટીવી નામથી ઓનલાઇન શોપિંગ ચેનલ પણ ચલાવે છે.

5.કરિશ્મા કપૂર

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor) on

કપૂર ખાનદાનની દીકરી અને એક્ટ્રેસ કરિશ્મા કપૂર એક્ટ્રેસ હોવાની સાથે-સાથે ઈ-કોમર્સ પોર્ટલનો ધંધો પણ કરે છે. કરિશ્મા આ પોર્ટલમાં બેબી અને મધર કેર પ્રોડક્ટ્સ વેચે છે.

6.મિથુન ચક્રવતી

 

View this post on Instagram

 

A post shared by Mithun Chakraborty fan base (@mithun__chakraborty_) on

મિથુન દા એક્ટિંગ સિવાય પેપારાઝી નામનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. આ સિવાય મિથુન ચક્રવતીનું હોસ્પિટાલિટી અને એજ્યુકેશનલ સેક્ટરમાં મોનાર્ક ગ્રુપ નામની કંપની છે.

7.સલમાન ખાન

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાન વર્ષ દરમિયાન એક જ ફિલ્મ કરે છે. તેની આ ફિલ્મ 100 કરોડ ક્લ્બમાં શામેલ હોય છે. આ સિવાય સલમાન ખાને Yatra.com માં થોડા પૈસાનું રોકાણ કર્યું છે. આ સિવાય Being Human કપડાં બ્રાન્ડનો મલિક પણ છે. આ બ્રાન્ડની લગભગ 14 દેશોમાં 160 સ્ટોર છે.

8.અજય દેવગણ

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

અજય દેવગણ ફિલ્મમાં એક્ટિંગની સાથે-સાથે સાઈડ બિઝનેસ કરે છે.બૉલીવુડ સિંઘમ રોહા ગ્રુપ સાથે પાર્ટનરશીપમાં છે. આ સિવાય દેવગણ એન્ટરટેનેમેન્ટ સોફ્ટવેર લિમિટેડના ઓનર પણ છે.

9.અમિતાભ બચ્ચન

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

સદીના શહેનશાહ અમિતાભ બચ્ચન ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે-સાથે અલગ-અલગ બિઝનેસ કરે છે. 2013માં તેને જસ્ટ ડાયલ કંપનીમાં 10 ટકા પાર્ટનરશિપ કરી હતી. જેમાંથી તેને ઘણો નફો થયો હતો. આ સિવાય પણ તે રિયાલિટી શો અને જાહેરાત કરીને કમાણી કરે છે.

10.લારા દતા

 

View this post on Instagram

 

A post shared by Lara Dutta Bhupathi (@larabhupathi) on

વર્ષ 200માં મિસ યુનિવર્સ રહી ચુકેલી લારા દતા માતા બન્યા બાદ રતેનું ખુદનું પ્રોડક્શન હાઉસ ભીગીબંસતી છે. આ સિવાય તે છાબડા 555 સાડી બ્રાન્ડ સાથે તેની ખુદની સાડીનું કલેક્શન લોન્ચ કર્યું હતું.

11.ટ્વીન્કલ ખન્ના

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની લાડલી ટ્વીન્કલ ખન્નાએ લગભગ 16 ફિલ્મોમાં કામ કર્યું છે. હવે ટ્વીન્કલ ઇન્ટરિયર ડિઝાઇન અને કેન્ડલનો બિઝનેસ કરી રહી છે.તે મુંબઈમાં ‘ધ વ્હાઇટ વિન્ડો’ નામથી ઇન્ટરિયર ડિઝાઇન સ્ટુડિયો છે.ટ્વીન્કલ ખન્નાએ કરીના કપૂર, રાનુ મુખર્જી અને રીમા સેન જેવી એક્ટ્રેસના ઘર ડિઝાઇન કર્યા છે. આ સિવાય તે કેન્ડલ એક્સપોર્ટ પણ કરે છે.

12.સની લિયોન

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone) on

બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોન આજે એક સફળ બિઝનેસ વુમન છે. ફિલ્મોમાં એક્ટિંગ અને આઈટમ સોન્ગ સિવાય તેનો એક એડલ્ટ ઓનલાઇન સ્ટોર IMBesharam.comછે. જ્યાં એડલ્ટ ટોયઝ, લોન્ઝરે, કોસ્ચ્યુમ, પાર્ટી વેર અને સ્વીમ વેર જેવી પ્રોડક્ટ્સ અને  એસેસરીઝ મળે છે. આ સિવાય સની લિયોન ની ખુદની એક ફ્રેગેસ લાઈન પણ છે. જે તેને દુબઈમાં લોન્ચ કરી હતી. આ સાથે કોસ્મેટિક લાઈન પણ છે.

13.સુષ્મિતા સેન 

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ભલે ફિલ્મોમાં તેનો જાદુ ના ચલાવી શકી હોય  પરંતુ આજે તે એક સફળ વુમન છે. મુંબઈમાં બંગાલી માશી નામની રેસ્ટોરન્ટની સાથે-સાથે સુષ્મિતા સેન તેની પ્રોડક્શન કંપની તંત્રા એન્ટરટેનેમેન્ટ કંપની પણ છે. સુષ્મિતા સેનની દુબઈમાં એક જવેલરી લાઈન પણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.