ટીમની સુંદર અભિનેત્રી શ્વેતા તિવારીએ પહેર્યું એવું બોડી ફિટ ગાઉન કે 41ની ઉંમરમાં ઇન્ટરનેટ ધુણાવ્યું

શ્વેતા તિવારીએ બતાવી પરફેક્ટ બોડી, 41 વર્ષે પણ કેવું મલાઈ જેવું ફિગર બનાવ્યું છે – જુઓ

ટીવી જગતની ખ્યાતનામ અને સુંદર અભિનેત્રી શ્વેતા તિવારી હંમેશા ચર્ચાઓમાં છવાયેલી રહેતી હોય છે. શ્વેતા તેના અભિનય ઉપરાંત તેના લુકને લઈને પણ લાઇમલાઇટમાં રહે છે. વેસ્ટર્ન હોય કે પછી ટ્રેડિશનલ હોય શ્વેતાનો દરેક અંદાજ ચાહકોના દિલ ઉપર વાર કરે છે. શ્વેતાની સુંદરતાના ચાહવા વાળા પણ લાખો લોકો છે.

શ્વેતા  સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને  તેની ગ્લેમરસ તસવીરો પણ અવાર નવાર શેર કરતી રહે છે. જેને તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે, ત્યારે હાલમાં જ શ્વેતા તિવારીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે. અને ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે.

વાયરલ થઇ રહેલી તસવીરોની અંદર શ્વેતાના લુકની જો વાત કરવામાં આવે તો તેને બ્લુ રંગનું શિમરી ગાઉન પહેર્યું છે. જેમાં તેનો અંદાજ ખુબ જ બોલ્ડ જોવા મળી રહ્યો છે. શ્વેતાએ પહેરેલું આ ગાઉન થોડું ડીપ છે જેના કારણે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

શ્વેતાને આ ગાઉનની અંદર જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો પણ ખુબ જ મુશ્કેલ બની જાય છે. શ્વેતાની ઉંમર આમ તો 40 વર્ષની છે પરંતુ આ તસવીરો તેના 40ની ઉંમરની હોવાનું જાણે ખોટું લાગી રહ્યું હોય તેમ લાગે છે.

શ્વેતાનો આ ગ્લેમરસ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો તેની તસવીરો ઉપર કોમેન્ટ અને લાઇકનો વરસાદ કરી રહ્યા છે. તો ઘણા લોકો તેના આ લુકની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

આ તસ્વીરોમાં દેખાઈ રહેલી શ્વેતા તિવારીએ તેના લુકને મિનિમલ મેકઅપ દ્વારા કમ્પ્લીટ કર્યો છે. શ્વેતાના ચાહકો પણ તેની આ તસવીરો ઉપર દિલ ખોલીને પ્રેમ લૂંટાવતા પણ જોવા મળી રહ્યા છે.

શ્વેતા તિવારીના કામની જો વાત કરવામાં આવે તો શ્વેતા હાલ ખતરો કે ખેલાડીમાં નજર આવી રહી છે. તેની સાથે અર્જુન બિજલાની, રાહુલ વૈદ્ય, દિવ્યાંકા ત્રિપાઠી જેવા સ્ટાર્સ પણ જોવા મળી રહ્યા છે.

Niraj Patel