જ્યોતિષ શાસ્ત્ર

શું તમારી નીંદર અડધી રાત્રે 3 થી 5 વચ્ચે ખુલે છે? તો ભગવાન તમને આ સંકેત આપે છે…આ અજ્ઞાત શક્તિ વિશે જાણો

દુનિયામાં બહુ ઓછા લોકો સૌભાગ્યશાળી હોય છે જે લોકોને રાતે શાંતિથી ઊંઘ આવી જાય છે. આ લોકો કોઈ પણ ચિંતા અને ડર વગર આરામથી સુઈ જતા હોય છે. નિંદ્રા અને અનિદ્રાને લઈને બધા લોકોની અલગ-અલગ આદત હોય છે. ઘણા લોકોને રાતે જલ્દી ઊંઘ આવી જાય છે તો ઘણા લોકોને મોડી રાત સુધી ઊંઘ નથી આવતી.

આ સિવાય અમુક લોકો એવા પણ હોય છે કે જેને રાતના કોઈ પણ સમયે ઊંઘ ઉડી જાય છે. શું તમારી ઊંઘ દરરોજ લગભગ એક જ સમયે ઊડી જાય છે ? તો ચાઇનીઝ માન્યતાઓ અનુસાર, તમારી સાથે થતી કોઈપણ ચોક્કસ વસ્તુનો સંકેત હોઈ શકે છે અથવા તે કેટલાક શક્તિના પ્રભાવને કારણે પણ હોઈ શકે છે.

Image Source

કેટલાક લોકો નિયમિત સમયે જાગવાનો નિયમ હોય છે આ વાત પર નિયમિત ધ્યાન આપવું જોઈએ. કારણકે મનુષ્યની આસપાસ ઘણી અદૃશીય શક્તિ હોય છે,જેનાથી અંજાન થઈ જાય છે. અહીંયા બતાવવામાં આવેલ વાતો એ લોકો માટે નથી કે જે લોકો રોજ જાગવાનો નિયમ હોય છે. પરંતુ જે લોકો એક જ સમયે ગભરાઈને અને ડરીને ઉઠી જાય છે આ માહિતી એમના માટે છે.

આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે કોઈપણ સમયે ઊંઘ ઊડી જવાનો મતલબ થાય છે.

Image Source

જો તમે રાત્રે 9 થી 11 વચ્ચે નીંદર ન આવતી હોય તો :

રાત્રે ઊંઘવાનો શ્રેષ્ઠ સમય 9 થી 11નો છે. આ સમયની મર્યાદા દરમિયાન, જો તમને ઊંઘ ન આવે તો એ વાત સ્પષ્ટ થાય છે કે તમારે તમારા જીવનમાં ચિંતા વધારે છે. આવા સમયે તમારે ધ્યાન કરવું જોઈએ.

રાત્રે 11 થી 1 ની વચ્ચે જાગવું –
આ સમયે જો તમે જાગી જાઓ છો તો તમને ઈમોશનલ ડીસઅપ્વાઈમેંટની તરફ ઈશારો કરે છે. પવિત્ર મંત્રનો જાપ કરો. અને કોઈપણ વસ્તુનો સ્વીકાર કરવાની માનસિકતા બનાવો, લોકોને ક્ષમા કરવાની આદત વિકસાવો. જેનાથી તમને મદદ મળશે.

Image Source

રાત્રે 1 થી 3 થી વચ્ચે જાગવું –
આ સમયે અચાનક જાગવું તમને એમ સૂચવે છે કે તમને યકૃત સંબંધિત સમસ્યા હોઈ શકે છે. તે તમારા અંદરના ગુસ્સા તરફ પણ નિર્દેશ કરે છે. આને અવગણવા માટે તમારે જેવી નીંદર ખૂલી જાય તો તરત જ તમારે ઠંડા પાણીને પીવું જોઈએ અને ધ્યાન કરવું જોઈએ.

જો રોજ રાત્રે 3 થી 5 ની વચ્ચે જ ખૂલી જાય છે તમારી આંખ :
આ તમારા ફેફસાં અથવા કોઈપણ પ્રોબ્લમ અથવા તો કોઈ બીજી સમસ્યા હોઈ શકે છે. જો તમે રાત્રિ દરમિયાન આ જ સમયે જાગો છો તો ઇનો મતલબ એવો થઈ શકે છે. કે કોઈ અંજાન શક્તિ તમારો સંપર્ક કરીને તમારા જીવનના ઉદેશ્યો પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. તમારે શ્વાસ સાથે જોડાયેલી કસરત કરવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ તો તમે આ સમસ્યામાંથી બચી શકો છો.

Image Source

રોજ 5 થી 7ની વચ્ચે જાગવું
ઘણા લોકોને આ સમયરેખા દરમિયાન જાગવાની આદત હોય છે. આ કિસ્સામાં, જો તમે નિયમિત રૂપે જાગી જાવ તો તે ઠીક છે. પરંતુ જો તમે દરરોજ આ સમયે ભયભીત થઈને અથવા ડરીને જાગી જતાં હોય તો તમે ઇમોશનલી ખૂબ જ કમજોર છો. આના માટે તમારે સ્ટ્રેચિંગ કસરત કરવી જોઈએ.