હુસ્નની રાની બનતી જઇ રહી છે સ્કેમ 1992 હર્ષદ મહેતા વાળી અભિનેત્રી, બ્રા પહેર્યા વગર કરાવી નાખ્યું ફોટોશૂટ

બ્રા પણ નથી પહેરી, ઉપર જેકેટ પહેર્યું, તસવીરો જોઈને તમારી રાડ ફાટી જશે

શ્રેયા ધનવંતરીને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રી ‘ધ ફેમિલી મેન’ વેબ સીરીઝથી ઘણી જ પ્રખ્યાત થઇ ગઇ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર સિઝલિંગ તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

અભિનેત્રીની તસવીરોએ ઈન્ટરનેટ પર ગરમીનો પારો વધારી દીધો છે. ફેમિલી મેન અભિનેત્રીએ બ્રા પહેર્યા વગર ડેનિમ જેકેટ પહેર્યુ છે અને બોટમ બિકી લુકમાં તેણે બોલ્ડ અને સિઝલિંગ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસનો સિઝલિંગ અવતાર જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. ફોટોમાં શ્રેયા તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. સાઉથ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરી અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

તસવીરોમાં શ્રેયા ધનવંતરી બોલ્ડનેસની તમામ હદો વટાવતી જોવા મળી રહી છે. જેને જોઈને એક્ટ્રેસના ફેન્સ પણ ચોંકી ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસની આ તસવીરો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની આ સ્ટાઈલ જોરદાર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હાય ગરમી.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

અન્ય એક યુઝરે લખ્યું, કોઈ પ્લીઝ રોકો આને. આ સિવાય યૂઝર્સ એક્ટ્રેસની તસવીર પર ફાયર અને હાર્ટ ઇમોજી શેર કરી રહ્યાં છે.આ પહેલા શુક્રવારે શ્રેયા ધનવંતરીએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક બ્રામાં તસવીરો શેર કરી હતી અને આ સાથે તેણે ઊંચી કમરવાળા સીમલેસ બોટમ્સ પહેર્યુ હતુ. વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રેયા આર બાલ્કીની ફિલ્મ ચૂપમાં જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલ અને દુલકર સલમાન, પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

આ સિવાય અભિનેત્રી ડિઝની પ્લસ હોટસ્ટારની શોર્ટ ફિલ્મ બર્થમાં જોવા મળશે. અભિનેત્રીને ધ ફેમિલી મેનથી ઓળખ મળી હતી. વર્ષ 2009માં શ્રેયાએ તેલુગુ ફિલ્મ જોશથી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી ઘણી વેબસીરીઝમાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

Shah Jina