બાપ રે! ભારે પવનના કારણે શિલ્પા શેટ્ટીનો ઉડ્યો ડ્રેસ, ન દેખાવાનું દેખાઈ ગયું, તો યુઝર્સે કહ્યું, આવા કપડા પહેરો છો શું કામ!

બોલિવૂડની અભિનેત્રીઓ જેટલી અભિનય ક્ષમતા માટે પ્રખ્યાત છે તેટલી જ તેની ફેશન સેન્સને લઈને જાણીતી છે. પરંતુ કેટલીક વાર વધારે પડતી ફેશન કરવામાં તેઓ લોકોની ટીકાનો ભોગ પણ બની જાય છે. હવે આવી ઘટના બની છે બોલિવૂડની ટોપ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે. શિલ્પા શેટ્ટી તેની ફેશન સેન્સ માટે સમગ્ર દેશમાં જાણીતી છે. તે જેટલી ખુબસુરત છે તેટલા જ તેના ડ્રેસ પણ સુંદર હોય છે.

પરંતુ આ વખતે તેની ફેશન સેન્સે તને દગો દીધો અને તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની ગઈ હવે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.  શિલ્પા જ્યારે પત્રકારોની સામે પોઝ આપી રહી હતી ત્યારે ભારે પવનના કારણે તેનો ડ્રેસ ઉડવા લાગ્યો અને ઉપ્સ મુમેન્ટનો શિકાર બની ગઈ.

 

View this post on Instagram

 

A post shared by @bollywood_clubs797496

શિલ્પા તેની નાની બહેન શમિતાનો બર્થ ડે ઉઝવવા પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર પત્રકારોને તે પોઝ આપી રહી હતી પરંતુ ત્યારે જ અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો અને તેનો હાઈ સ્લિટ ડ્રેસ હવામાં ઉડાવા લાગ્યો. અભિનેત્રીએ બહુ કોશિશ કરીને સ્થિતિને કાબુમાં લીધી પરંતુ ત્યાં સુધીમાં તો તે ઉપ્સ મુમેન્ટનો શિકાર બની ચૂકી હતી. હાલમાં આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by fataphatt now (@fataphatt)

જેવો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો ત્યાં તો યૂઝર્સે શિલ્પાને આડેહાથ લેવાનું શરૂ કરી દીધુ. એક યૂઝરે લખ્યું કે, હવે શરિરને ઢાકવાથી શું ફાયદો બધી સચ્ચાઈ તો લોકોની સામે આવી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

બહેનના બર્થ ડેમાં શિલ્પાએ ઓરેન્જ કલરનો થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. તે આ ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી હતી. પરંતુ ઉપ્સ મુમેન્ટનો શિકાર બન્યા બાદ શિલ્પા ત્યાંથી ઝડપથી ચાલી ગઈ. જો કે બોલિવૂડ અભિનેત્રીઓ માટે આ વાત કઈ નવી નથી. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ જાહેરમાં ઉપ્સ મુમેન્ટનો શિકાર બની ચૂકી છે.

 

YC