શહેનાઝ ગિલે ઓફશોલ્ડર ટોપમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, વાયરલ થઇ રહેલી તસવીરો પર ફિદા થયા ચાહકો

સલમાને આ અભિનેત્રીને પંજાબની કેટરીના કહી હતી, વજન ઉતારીને કેવી સુંદર થઇ ગઈ જુઓ

બિગબોસ પૂર્વ કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલ અવાર-નવાર તેની ખૂબસુરતી અને બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. તે હાલમાં પણ તેની બોલ્ડ તસવીરોને કારણે જ ચર્ચામાં રહે છે.

શહેનાઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ શહેનાઝ પંંજાબી ફિલ્મના શુટિંગ માટે કેનેડા રવાના થઇ હતી, મુંબઇ એરપોર્ટથી તેની કેટલીક તસવીરો સામે આવી હતી. જે કારણે તે ચર્ચામાં હતી.

હાલમાં શહેનાઝ તેની બોલ્ડ તસવીરોને કારણે ફરી ચર્ચામાં આવી છે. તેણે તેની તાજેતરની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ચાહકો પણ તેના આ લુકને ઘણો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

તસવીરોમાં શહેનાઝ પીળા કલરના ઓફ શોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો આ જંપસૂટ લુકનો આઉટફિટ બોલ્ડ લુક આપી રહ્યો છે. સોફા પર બેસી તેણે આ ફોટોશૂટ કરાવ્યુ છે.

આ તસવીરોમાં શહેનાઝ ઘણી સ્લિમ લાગી રહી છે. તેણે તેના આ લુકને કમ્પલિટ કરવા લાઇટ પિંક મેકઅપ કર્યો છે. આ તસવીરોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.

શહેનાઝ ગિલને બિગબોસ 13થી ખૂબ પોપ્યુલારિટી મળી છે. તે સિદ્ધાર્થ શુક્લા સાથે જલ્દી જ ત્રીજા ગીતમાં જોવા મળવાની છે. આ પહેલા તે “ભૂલા દુંગા” અને “શોના શોના”માં જોવા મળી હતી.

બાદશાહનું જલ્દી જ નવું ગીત રિલીઝ થઇ રહ્યુ છે જેમાં બાદશાહ સાથે શહેનાઝ ગિલ પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

Shah Jina