શેફાલી જરીવાલાએ શેર કરી રેડ બિકિમાં શેર કરી તસવીરો, આપ્યા સ્ટનિંગ પોઝ

કાંટા લગા સોન્ગની આ રૂપાળી ગુજરાતી અભિનેત્રીએ બિકી પહેરીને સૌને ચોંકાવી દીધા- જુઓ PHOTOS

‘કાંટા લગા’ ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલા આ દિવસોમાં તેના પતિ પરાગ ત્યાગી સાથે માલદીવમાં ક્વોલિટી સમય વિતાવી રહી છે. શેફાલી સતત તેના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. તે તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે.

ત્યારે હાલમાં જ શેફાલીએ ફરી એકવાર ઇન્ટરનેેટ પર કહેર વરસાવ્યો છે. શેફાલીએ તેની સ્ટનિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. શેફાલી સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહેતી હોય છે. તેની તસવીરો ઘણી વાયરલ પણ થતી હોય છે.

શેફાલીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની સ્ટનિંગ અને ગોર્જિયસ તસવીરો શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેણે રેડ તસવીરો શેર કરી છે.

શેફાલી જરીવાલાએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેડ ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ ખૂબસુુરત લાગી રહી છે. શેફાલીની લેટેસ્ટ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે. ચાહકો કોમેન્ટ બોક્સમાં તેના પર ખૂબ જ પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

આ પહેલા શેફાલીએ તેના પતિ સાથે બાથટબમાં તસવીરો શેર કરી હતી. જેમાં બંનેે ખૂબ જ રોમેન્ટિક જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઇએ કે, શેફાલી વર્ષ 2002માં આવેલ “કાંટા લગા” ગીતથી મશહૂર થઇ હતી. તેને આ ગીતથી જબરદસ્ત પોપ્યુલારિટી મળી હતી.

શેફાલી જરીવાલા “બિગબોસ 13″માં જોવા મળી હતી અને તે ખૂબ જ ચર્ચામાં પણ રહી હતી. મીડિયા રીપોર્ટ પ્રમાણે તે “ખતરો કે ખિલાડી 11″માં જોવા મળશે. જો કે, આ વાત હજી સુધી કન્ફર્મ થઇ નથી.

Shah Jina