શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે બતાવ્યો માલદીવ્સમાં તેનો હોટ અવતાર, તસવીરો જોઇ ચાહકો થયા પાગલ

બે બે બાળકોની મૉમનો ગ્લેમર અવતાર જોઈને શાહિદની એક્સ ગર્લફ્રેન્ડ કરીના કપૂર પણ ચોંકી ઉઠશે – જુઓ PHOTOS

શાહિદ કપૂર જેટલો હેન્ડસમ છે, તેની પત્ની મીરા રાજપૂત પણ એટલી જ સુંદર અને બોલ્ડ છે. લોકપ્રિયતાની દ્રષ્ટિએ પણ અભિનેત્રી તેના પતિથી ઓછી નથી. આ વાત તેના સોશિયલ મીડિયા પરથી ખબર પડે છે. મીરા રાજપૂતે ભલે ફિલ્મી દુનિયાથી અલગ હોય, પરંતુ તેમ છતાં તેની ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે માલદીવથી પોતાની એક ગ્લેમરસ તસવીર શેર કરી છે, જેમાં તે પોતાને ‘બીચ બમ’ કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

હાલમાં જ મીરાએ માલદીવથી તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં તે પોતાનો બીચ બમ બતાવી રહી છે, મીરાની તાજેતરની તસવીરો હોટનેસની હદ પાર કરી રહી છે, આ તસવીરો પર ચાહકો તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આ દિવસોમાં મીરા શાહિદ કપૂર અને તેના બે બાળકો સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. માલદીવ વેકેશનથી, મીરા સતત તેના આઉટિંગની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

તાજેતરમાં શાહિદ કપૂર સાથે પોતાની તસવીર શેર કર્યા બાદ હવે મીરાએ પોતાની એક ખાસ તસવીર શેર કર્યો છે. મીરા આ તસવીરમાં બિકીમાં જોવા મળી રહી છે. તે કોઇ સ્ટારથી કમ નથી લાગી રહી. આ પહેલા તેણે એક વ્હાઇટ બિકીમાં તસવીર શેર કરી હતી, જેમાં  તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

આ પહેલા રવિવારે મીરાએ બીચ પર સૂર્ય નમસ્કાર કરતી એક વિડીયો પણ શેર કર્યો હતો. મીરા બ્લેક કલરના જિમ આઉટફિટમાં જોવા મળી હતી. વીડિયો સાથે મીરાએ એક લાંબી પોસ્ટ પણ લખી હતી. આ ઉપરાંત, મીરાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર વર્કઆઉટ સેશનમાંથી પોતાની એક તસવીર પણ શેર કરી હતી. તસવીરના બેકગ્રાઉન્ડમાં શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત ઇન્ડસ્ટ્રીના સૌથી મનોરંજક કપલમાંના એક છે. બંને ઘણીવાર એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, સાથે સાથે એકબીજાની ખેંચવામાં પણ કોઈ કસર છોડતા નથી. મીરા રાજપૂત અને શાહિદ કપૂર બોલિવુડના સૌથી પોપ્યુલર કપલ્સમાંના એક છે. મીરા સિંપલ લુકમાં પણ ઘણી જ સુંદર લાગે છે.  મીરા સોશિયલ મીડિયા પર ઘણી બ્રાંડને પ્રમોટ કરે છે. તે હંમેશા તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

આ ઉપરાંત, મીરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક બીજી તસવીરો પણ શેર કરી હતી, જે માલદીવ્સની હતી. આ તસવીરોમાં તે બંને તેમના બાળકો સાથે પણ જોવા મળ્યા હતા. માલદીવ્સ જતા સમયે શાહિદ અને મીરા તેમના બાળકો સાથે એરપોર્ટ પર સ્પોટ થયા હતા અને આ દરમિયાનની પણ તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. શાહિદ અને મીરાએ પરિવારની મરજીથી વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. બંને મિશા અને ઝૈન નામના બાળકોના પેરેન્ટ્સ છે.

Shah Jina