આ 20 તસવીરોના માધ્યમથી જાણો અંબાણી પરિવારની એ વાતો જે આજ સુધી કોઈની સામે નથી આવી.

મહેનત કરો, દિમાગ લગાવો, ખતરો ઉઠાવો અને પછી અંબાણી જેવા બનવાનું વિચારો

નાની શરૂઆત તમને મોટી કેવી રીતે બનાવે છે તે કોઈ અંબાણી પરિવારથી શીખે. ધીરુભાઈ અંબાણીએ નાના પાયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી હતી. આના પછી મહેનત અને લગનથી તેને મોટી બનાવી દીધી. અંબાણી ખાલી હિન્દુસ્તાન જ નહિ પરંતુ એશિયાના અમિર લોકોમાંના એક છે. આજના સમયમાં તેમનું નામ જ ઘણું છે. આપણામાંથી બધા લોકો અંબાણી જેવું જીવન જીવવા માંગે છે. પણ તમે તેની પાછળની મહેનત વિશે કદાચ નહિ જાણતા હોવ. ઘણી વાર આપણને તે જ દેખાય છે જે આપણે જોઈએ છીએ. અંબાણી પરિવારની તસવીરો જેમાં તેમના પરિવારના ઘણા બધા રાઝ છે.

1. ધીરુભાઈ અંબાણીનો જન્મ ગુજરાતના ચોરવાડમાં થયો હતો અને તેમના પિતા ગામની સ્કૂલમાં ભણાવતા હતા.

2. નાના પાયે વ્યાપાર શરુ કર્યો, ઘણી બધી મુશ્કેલીઓ આવી, પરંતુ તે આગળ વધતા ગયા.

3. 1955માં ધીરુભાઈ અંબાણીએ કોકીલાબેનને સાથે લગ્ન કર્યા અને તેના પછી તેમના નસીબમાં સુખ આવવાનું શરૂ થવા લાગ્યું.

4. તેમને જીવનમાં ઘણું બધુ કરવું હતું, એટલા માટે તે જોખમ લેવાથી ડરતા હતા નહિ.

5. તે ચાર બાળકોના પિતા હતા. મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દીપ્તિ સાલગાંવકર અને નીના કોઠારી. તેમના બંને પુત્ર વિષે દુનિયા જાણે જ છે. પરંતુ તેમની દીકરીઓ લાઈમલાઈટથી દૂર રહી છે.

6. તે સખત મહેનત કરતા હતા અને તેમની સફળતા આખા દુનિયાભરમાં જોવા મળતી હતી.

7. મુકેશ અંબાણીમાં ધીરુભાઈ અંબાણીની ઝલક દેખાય છે.

8. હિન્દુસ્તાન આવતા પહેલા તે યમનમાં એક કર્મચારી રીતે કામ કરતા હતા અને ખાલી 1000 લઈને હિન્દુસ્તાન આવ્યા હતા.

9. તે હંમેશા નવા પ્રોજેક્ટ પર કામ કરતા રહેતા હોય છે.

10. વ્યાપારની સાથે તેમના પરિવારનું પણ પુરે પૂરું ધ્યાન રાખતા હતા.

11. તેમની પત્નીને હંમેશા બરાબર રીતે રાખતા હતા.

12. સફળતા પ્રત્યે લગન અને જુનૂન શું હોય છે તે કોઈ અંબાણીથી શીખે.

13. ધીરુભાઈ અંબાણીએ જ નીતા અંબાણીને મુકેશ અંબાણી માટે પસંદ કરી હતી.

14. શરૂઆતના દિવસમાં ધીરુભાઈ તેમના પરિવાર સાથે 2 રૂમ વાળા ફ્લેટમાં રહેતા હતા.

15. આ પિતાના સંસ્કાર જ છે કે જે મુસીબતમાં ભાઈ-ભાઈ સાથે રહે છે.

Patel Meet