બોલિવૂડ અભિનેત્રી સારાની સુંદરતા પર ફિદા થયા તેના ચાહકો, નવું ફોટોશૂટમાં દેખાડ્યું ઘણું બધું

કરીનાના જહાંગીરની 26 વર્ષ મોટી દીદીએ ન પહેરવાનું પહેરીને બધાને શરમાવી દીધા, જુઓ

બોલિવૂડ અભિનેત્રીઓ હંમેશા પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં રહેતી હોય છે. અને અવારનવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. જેના કારણે તેમના ચાહકોના દિલ વધારેને વધારે ખુશ થાય છે. આજે વાત કરીશું સારા અલી ખાનની, કે જે પોતાની સુંદરતાથી કેટલાયના દિલ ઘાયલ કરી નાખ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ખુબ ઓછા જ સમયમાં બોલિવૂડમાં તેની ઓળખાણ બનાવી લીધી છે. તેણે જે ટૂંક સમયમાં જે પ્રાપ્ત કર્યું કર્યું છે તે દરેક અભિનેત્રીનું સપનું હોય છે.આ અભિનેત્રીએ તેની એકટિંગથી લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.

અને તે Social મીડિયા પર પણ બહુ એકટીવ રહે છે અને તેના ચાહકો સાથે તેની એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરે છે.તેણે New બીકમાં તસવીરો શેર કરીને ચાહકોના દિલ હચમચાવી મુક્યા છે.. સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ કલાકો પહેલા જ પોતાની તસવીરો શેર કરતા જ વાઇરલ થઇ ગઈ છે. અત્યાર સુધી આ તસ્વીર પર ૧૦ લાખ આસપાસ લાઈકો મળી ગઈ છે.

તેના ચાહકો સાથે સેલેબ્સ પણ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીએ તસ્વીર સાથે એક કેપશન પણ આપ્યું હતું. તેણે લખ્યું છે,”આંખો એ કહી રહી છે જે તમારા હોઠ કહેતા ડરે છે. અગર તમે કઈ છુપાવામાં માંગતા હોય તો સારું છે કે તમે ક્યાંક બીજી તરફ જુઓ.” સારા અલી ખાનની આ કવિતાએ પણ લોકોના દિલ જીતી લીધા છે.

સારા ખાને જે તસવીરો શેર કરી છે તેમાં તેનો બોલ્ડ અંદાજ દેખાઈ આવે છે. છુટા વાળમાં સારા અલી ખાનનો અંદાજ આ તસ્વીરમાં ખુબ જ બોલ્ડ નજર આવી રહ્યો છે. અને ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે. જે તેના ચાહકોને દીવાના બનાવી રહી છે.

તસવીરોમાં સારા ઉપર સ્નેક પ્રિન્ટવાળી વળી પહેરેલી છે. અભિનેત્રી છુટા અને લહેરાતા વાળ માં ખુબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે તેણે ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. તેણીની છેલ્લી ફિલ્મ કુલી નં 1 માં વરુણ ધવન સાથે નજર આવી હતી..

હાલમાં સારા અલી ખાનના કામ ની વાત કરીયે તો તે અતરંગીનું શૂટિંગ પૂરું કરી ચુકી છે જેમાં અક્ષય કુમાર સિવાય ધનુષ પણ લીડ રોલમાં છે અને જાણવા મળ્યું છે કે તેની ધ ઈમ્મોર્ટલ અશ્વસ્થામાનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સારા અલીની સાથે સાથે વિકી કૌશલ પણ નજર આવશે.મીડિયાનું કહેવું છે કે ઓછા બજેટના કારણે આ ફીલ્મ રોકી દીધી છે આ મહિનાથી તેની ફિલ્મનું શૂટિંગ થવાનું હતું.

Krishna Patel