સારાએ ખુબસુરત કલરફુલ બિકી વાળી તસવીરો શેર કરતા જ મચી ગયો હાહાકાર, ચાહકો થઇ ગયા પાણી પાણી, જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી સારા અલી ખાન લાઇમ લાઇટમાં ખુબ જ છવાયેલી રહે છે, તેને ઘણા ઓછા સમયમાં ઘણું જ મોટું નામ પણ બનાવી લીધું છે, સારાની સુંદરતાના પણ લાખો લોકો દીવાના છે, તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તેની તસવીરો તે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારા અલી ખાન તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરીને પોતાની અદાઓ બતાવવાનું ક્યારેય નથી ચૂકતી. ત્યારે હાલમાં જ તેને પોતાની એવી જ કેટલીક ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOODSCREEN (@bollywoodscreen)

સારા અલી ખાને તેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જેમાં તે મિત્રો સાથે ચીલ કરતી પણ નજર આવી રહી છે. આ તસ્વીરોમાં સારા અલી ખાનનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. સારાએ સ્વિમિંગ શૂટમાં તેની તસવીરો શેર કરી છે, જેને જોતા જ ચાહકો પાણી પાણી થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by FilmyKalakar (@filmykalakar)

સારા અલી ખાનની આ તસવીરો માલદીવની છે. તેની આ તસવીરો ઉપર તેના ચાહકો સાથે સાથે બોલીવુડના સેલેબ્રિટીઓ પણ રિએક્ટ કરી રહ્યા છે. એક ચાહકે તો સારા અલી ખાનની આ તસવીર ઉપર લખ્યું છે “સુપર હોટ”, સારા અલી ખાનની આ તસવીરો પોસ્ટ થવાના ગણતરીના સમયમાં જ લાખો લાઈક આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સારાના કામ વિશે જો વાત કરવામાં આવે તો તેને વર્ષ 2018માં ફિલ્મ “કેદારનાથ”થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મની અંદર તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો. તેને છેલ્લે ફિલ્મ “કૂલી નં.1″માં જોવામાં આવી હતી.  સારા જલ્દી જ ફિલ્મ “અતરંગી રે..”માં જોવા મળવાની છે.

Niraj Patel