ધાર્મિક-દુનિયા

શેરીમાંથી શોપિંગ પસંદ કરતી સારાના આ લહેંગાની કિંમત જાણીને ઉડી જશે હોંશ, અધધધધ આટલી બધી કિંમત

બૉલીવુડ અભિનેત્રી સારા અલીખાને ગયા વર્ષે કેદારનાથ ફિલ્મથી બૉલીવુડ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. હાલ સુધી સારા અલીખાનની ફક્ત 2 જ ફિલ્મ આવી છે. પરંતુ દર્શકોના દિલમાં છવાઈ ગઈ છે. સારાનો દરેક દરેક લુક કંઈક હટકે જ હોય છે. સારાનો ટ્રેડિશનલ લુક બધાના દિલમાં છવાઈ ગઈ છે. સારાની કુદરતી સુંદરતાથી બધાના દિલમાં રાજ કરે છે. હાલમાં જ સારા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

Image source

સારા અલીખાન વારંવાર સોશિયલ મીડિયામાં તેના ફોટો શેર કરતી જ રહે છે. હાલમાંજ ફાધર ડે પર સારા તેના બાળપણના ફોટા સાથે સૈફ અલી ખાનની તસ્વીર ક્સહેર કરી હતી. ત્તે તસ્વીરની પણ ભારે ચર્ચા થઇ હતી.


હાલમાં જ સારા અલીખાને ફોટો શૂટ કરાવ્યું છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા છે. તે એકદમ જ અલગ લુકમાં નજરે ચડે છે.સારા અલીખાને ઇન્સ્ટાગ્રામમાં લાલ લહેંગા પહેરેલી તસ્વીર શેર કરી છે. સારાએ એમ્બ્રોડરી કરેલા લાલ લહેંગા સાથે ગોલ્ડન નેકલેસ અને મેચિંગ ઈયરરિંગ્સ પહેર્યો હતો. સાથોસાથ હાથમાં કંગન પણ પહેર્યા હતા. સારાએ ખુલ્લા વાળ, લાલ લિપસ્ટિક અને હળવો મેકઅપ કર્યો હતો.સારો આ લહેંગો અનુશ્રી રેડ્ડી ક્રિએશન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ લહેંગાની કિંમત 1 લાખ 98 હજાર એટલે કે 2 લાખ છે.

 

View this post on Instagram

 

I’ll take the cake with the cherry on top 🎂🍰🍒🍓🌹💋🐞💄🎈 @tbz1864

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


તો બીજી ફોટાની વાત કરવામાં આવે તો, સારાએ ગોલ્ડન એમ્બ્રોડરી વાળો પીળો લહેંગો પહેર્યો હતો.જેમાં તેણીએ લાઈટ મેકઅપ અનવે ન્યૂડ લિપસ્ટિક સાથે સ્ટાઈલિશ હેરસ્ટાઇલ પણ કરી હતી. સારાના આ ફોટો જોઈને ફેન્સે લગ્નની તારીખ પૂછી લીધી તો તો કોઈ ફેન્સે લગ્નનું પ્રપોઝ પણ કરી દીધું છે.

 

View this post on Instagram

 

Sprinkling some fairy dust with @tbz1864 🧚🏻‍♀️👑✨💫

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


તો સારાના કામની વાત કરવામાં આવે તો સારા અલીએ કેદારનાથ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું। ત્યારબાદ રણવીરસિંહ સાથે સિમ્બામાં નજરે આવી હતી.સારા હાલ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજકલ2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા કાર્તિક આર્યનનો વિરોધમાં રોલ કરશે। આ ફિલ્મમાં રણબિર હુડા પણ છે. આ ફિલ્મ 2009માં આવેલી લવ આજકાલની સિક્વલ છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2020ના રિલીઝ કરવામાં આવશે।

 

View this post on Instagram

 

I know I am but summer to your heart, and not the full four seasons of the year🌻💐🌷🌺🌸🌞 @bazaarindia

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks