મનોરંજન

દબંગ 2 ફેમ સંદીપા ધરની બોલ્ડ ફોટોઝે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ…! જુઓ, વાયરલ થયેલા લેટેસ્ટ ફોટોઝ

અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ છે દબંગની આ અભિનેત્રી, જુઓ તસવીરો

સલમાન ખાનની ફિલ્મ દબંગ2થી પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ સંદીપા ધર હાલ તો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. જી, હાં સંદીપા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar)

સંદીપા ઘરે થોડા મહિના એટલે કે લોકડાઉન પહેલા એક હોટ ફોટોશુટ કરાવ્યું હતું. જેના કારણે તે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. સંદીપા ધર એક પરફેક્ટ ફિગરની માલિક છે તેમ કહીએ તો પણ કંઇ ખોટું નથી. કારણ કે તે ગમે તેટલી બિઝી હોય પરંતુ તે પોતાના વર્કઆઉટ માટે સમય કાઢી જ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar)

સંદીપા ફીટનેસ અને બ્યુટીનું કોમ્બો છે, જેના કારણે તેના ફેન્સ તેને વધુને વધુ પસંદ કરે છે. તેના ચાહકો આ નવા ફોટોઝ જોશે તો તેમનું ચેન જોખમાઇ જશે… સંદીપા એક્સરસાઇઝ કરે છે, તથા તે દેખાવમાં પણ સુંદર છે. તે હંમેશા ફ્રેશ અને સ્ટનિંગ જ લાગે છે. તે પછી ઇન્ડિય લુક હોય કે વેસ્ટર્ન લુક હોય… તે બ્યુટીફૂલ જ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar)

સંદીપાનો બોલ્ડ અંદાજ તેના ફેન્સને ઘાયલ કરે તેવો જ છે. બોલ્ડનેસની સાથે તેનો એટેટ્યુડ ખુબ જ પ્રભાવિત કરે તેવો છે. સંદીપા હંમેશા પોતાના અંદાજથી ફેન્સ ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થઇ જાય છે. આટલી ફિટ જોઇને લાગતુ હશે કે તેનો ડાયેટ શું હશે? તે ડાયેટને ફોલો કરતી હશે. પરંતુ એવુ નથી. સંદીપા ખુબ જ ફૂડી છે. તે ખાવાની ખુબ જ શોખીન છે. તે કોઇ ડાયેટ ફોલો કરતી નથી. તેને મન થાય તે ખાઇ લે છે. પરંતુ સામે વર્કઆઉટમાં મહેનત પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar)

ઉલ્લેખનીય છે કે સંદીપાએ બોલિવુડમાં ડેબ્યુ 2010માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ઇસી લાઇફ મેં દ્વારા કર્યું હતું. જો કે આ ફિલ્મ બાદ દંબગ 2માં એક નાનકડા રોલ દ્વારા લોકોએ તેની નોંધ લીધી હતી.