મનોરંજન

આખરે સલમાન ખાને કર્યો ખુલાસો, તેની જિંદગીમાં કેટલી હતી ગર્લફ્રેન્ડ

બોલીવુડના દબંગ ખાન અને ભાઈજાન તરીકે જાણીતા એક્ટર સલમાન ખાનનું નામ દેશથી લઈને વિદેશ સુધીની યુવતીઓએ સાથે જોડાઈ ચૂક્યુંછે. બોલીવુડની લીડ એક્ટ્રેસનું નામ પણ સલમાન ખાન સાથે જોડાઈ ચૂક્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Marathi Sanmaan (@marathisanmaan) on

સલમાન ખાને એક વાર તેના લગ્નને લઈને ખુલાસો કર્યો હતો કે, એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે તેના લગ્નના કાર્ડ પણ છપાઈ ચુક્યા છે. આ બાદ અર્પિતાના લગ્નમાં લોકોની સામે કહ્યું હતું કે, કેટરીના કૈફને પણ તેને કેટરીના કૈફ ખાન બનવાનો મોકો આપ્યો હતો. આ સિવાય સલમાન અને ઐશ્વર્યાનો પ્રેમ પણ જગજાહેર હતો.

 

View this post on Instagram

 

A post shared by Rd Multiplex (@rdmultiplex) on

આ સિવાય સલમાન ખાનનું નામ યુલિયા વંતૂર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. આ સિવાય સલમાન ખાનનું નામ સોમી અલી, ડેઝી શાહ, ભાગ્યશ્રી, ઝરીન ખાન સહીત ઘણી યુવતીઓ સાથે જોડાઈ ચૂક્યું છે, પરંતુ હાલમાં જ સલમાન ખાને આ રાઝ પરથી પડદો ઉઠાવ્યો હતો કે આખરે તેને કેટલી ગર્લફ્રેન્ડ હતી.

 

View this post on Instagram

 

A post shared by Silverscreen Photos (@silverscreenpics) on

સલમાન ખાનના શો બિગબોસમાં હાલમાં જ અજય દેવગન અને કાજોલ પહોંચ્યા હતા. કાજલ અને અજય તેની આગામી ફિલ્મ ‘ તાનાજી: ધ અનસંગ વોરિયર’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેય ખુબ ધમાલ-મસ્તી કરી હતી. કાજોલે જણાવ્યું હતું કે સલમાન અને અજય બંને બહુ જ ખોટું બોલે છે.

 

View this post on Instagram

 

A post shared by Colors TV (@colorstv) on

તેથી બંને સાથે એક ગેમ રમવા માંગે છે. કાજલે એક સાચી બોલનારી ખુરશી મંગાવી હતી. આ ખુરશી જે ખોટું બોલતું હોય તો તેને પકડી લે છે. કાજોલે આ ખુરશી પર સલમાન ખાનને બેસાડીને થોડા સવાલ પૂછ્યા હતા, કાજોલે સલમાન ખાનને એક એવો સવાલ પૂછ્યો હતો કે, જેનો જવાબ બધા જાણવા માંગતા હતા.

 

View this post on Instagram

 

A post shared by golden couple of India (@kajolajay_devgan_fc) on

કાજોલે જયારે સલમાન ખાનને પૂછ્યું કે શું તારી 5 થી ઓછી ગર્લફ્રેન્ડ રહી છે ? આ વચ્ચે અજયે કહ્યું હતું કે, એક સમય કે આખી જિંદગીમાં ? આ સવાલના જવાબમાં સલમાને કહ્યું હતું કે, તેની જિંદગીમાં ફક્ત 5 ગર્લફ્રેન્ડ જ રહી છે. કાજોલ અને અજય બંને સલમાનની આ વાત પર હંસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Filmi Bhaijaan (@filmibhaijaan) on

આ બાદ કાજોલ અજયને આ ખુરશી પર બેસાડે છે અને પૂછે છે કે તેને કાજોલની કઈ આદત સારી નથી લાગતી. ત્યારે અજય કહે છે કે કાજોલનું આટલું બોલવું તેને પસંદ નથી. અજય આ બોલતા જ સલમાન હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by رنيم arabic fan (@ajaydevgn_arabfc) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.