મનોરંજન

ટીવી સ્ટાર રૂબિનાએ કર્યો જોરદાર ધમાકો, મોટા ડાયરેક્ટરે કહ્યું હું તારા મોઢા પર….જાણીને હોંશ ઉડશે

રૂબિનાએ મોટા ડાયરેક્ટરનો ભાંડો ફોડ્યો કહ્યું ડાયરેક્ટર મારી પર આ શરમજનક કામ કરવા માંગતો હતો અને પછી

ટીવી પર સારી ઓળખ ધરાવનાર એક્ટ્રેસ રૂબીના દિલૈક આજકાલ રિયાલિટી શો બિગ બોસ 14માં નજરે આવી રહી છે. આ શોમાં રૂબીના ચર્ચામાં રહેવા માટે પુરી તાકાતથી લગાડી રહી છે. રૂબીના સિરિયલ ‘ શક્તિ- અસ્તિત્વ કે અહેસાસ કી’ માં દમદાર એક્ટિંગ કરી ચુકી છે. 6 વર્ષ પહેલા તેને બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું હતું પરંતુ તેનો અનુભવ બેહદ ખરાબ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

એક તરફ રૂબીના બિગબોસના ઘરમાં ઘરવાળા સાથે પંગા લેતી નજરે ચડે છે. તો બીજી તરફ ઘરની બહાર પણ તેની ચર્ચા ઓછી નથી. હાલમાં જ રૂબીનાનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યુમાં રૂબીનાએ જણાવ્યું હતું કે, એક જાણીતા ડાયરેક્ટરે તેની સાથે કેવું ગેરવર્તન કર્યું હતું. આ ડાયરેક્ટર રૂબીના પર એટલે નારાજ થઇ ગયા હતા કારણકે તેને ડાયરેક્ટરની કોઈ ફિલ્મ જોઈ ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

રૂબીનાનો આ ઈન્ટરવ્યું 6 વર્ષ જૂનો છે. હિન્દુસ્તાન ટાઈમ્સ રિપોર્ટનું માનીએ તો રૂબીનાએ બેહદ અસહજ મુલાકાત વિષે જણાવ્યું હતું કે, ટીવી એક્ટ્રેસને બહુ જ ખરાબ રીતે જોવામાં આવે છે અને નાની-નાની વાત માટે જજ કરવામાં આવે છે. જેમકે તેની પાસે કંઈ કાર છે તે કંઈ બ્રાન્ડના કપડાં પહેરે છે. રુબીનાનું કહેવું છે કે, સિલેક્શન માટે સ્કિન ટેસ્ટની કોઈ જ જરૂરિયાત નથી.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

રૂબીનાએ જણાવ્યું હતું કે, તે 6 વર્ષ પહેલાની આ મુલાકાતમાં ડાયરેક્ટરે રૂબીનાને પૂછ્યું હતું કે, શું તેને તેની એક ફિલ્મ જોઈ છે ? આ પર એક્ટ્રેસે નેગેટિવ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તે સમયે તે સ્કૂલમાં હતી અને રૂઢિચુસ્ત પરિવાર હોવાને કારણે તે બહાર ફિલ્મ જોવા જઈ શકતી ના હતી. આ સાંભળીને ડાયરેક્ટરે જે જવાબ આપ્યો તે સાંભળીને રૂબીના હેરાન થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

આ પર ડાયરેક્ટર કહ્યું હતું કે, શું સાચે ? તને નથી ખબર મેં શું કામ કર્યું છે.આ બાદ કહ્યું હતું કે, હું તારા મોઢા પર ફાર્ટ કરવાં માંગુ છું. આ સાંભળીને રૂબીના દુઃખમાં ચાલી ગઈ હતી અને વિચારવા લાગી હતી કે, સાચે જ તેને આ સાંભળ્યું છે ? આ બાદ ડાયરેક્ટએ આ કહીને હસવા લાગ્યા હતા. આ બાદ રૂબીના બસ ત્યાંથી નીકળવા જ માંગતી હતી.

જણાવી દઈએ કે,રૂબીના ટીવી ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. તેને શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી, છોટી બહુ અને જીની અને જૂજ જેવી જાણીતા ટીવી શોમાં કામ કર્યું છે.