ટીવીની સંસ્કારી વહુએ બ્લેક બિકીમાં તસવીરો શેર કરી ચાહકોને આપ્યો 440 વોટનો ઝાટકો, સંસ્કારી વહુથી બની બેબ

ટીવીની સંસ્કારી વહુએ બધી હદ પાર કરી દીધી, બિકી પહેરીને ફેન્સને કર્યા ગાંડા- જુઓ

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ 14″ની વિજેતા રુબિના દિલૈક આ દિવસોમાં ચર્ચામાં બનેલી છે. શો બાદથી તો તેની ફેન ફોલોઇંગ સોશિયલ મીડિયા પર 10 ગણી વધી ગઇ છે. જયારે તે શો દરમિયાન ઘરની અંદર આવી હતી ત્યારે પણ તેને ચાહકોનો ઘણો સપોર્ટ મળ્યો હતો. વર્ષ 2021 અભિનેત્રી માટે ઘણુ સારુ સાબિત થઇ રહ્યુ છે. આ એક એવી અભિનેત્રી છે જે હવે ફિલ્મી દુનિયામાં પગ રાખવા જઇ રહી છે. રુબિનાએ હાલમાં જ પોતે એક બોલિવુડ ડેબ્યુનું એનાઉન્સમેન્ટ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Drama (@tellydramatv)

હાલમાં જ રુબિના તેના પતિ અભિનવ શુક્લા સાથે માલદીવથી પરત ફરી છે. બંને ત્યાં અભિનવનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા ગયા હતા. આ દરમિયાન રુબિનાએ ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોને જોઇને લાગી રહ્યુ છે કે, રુબિના દિલૈક તેને વેકેશનને મિસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રુબિનાના ઇન્સ્ટાગ્રામ પર 6.9 મિલિયન ફોલોઅર્સ છે. હાલમાં જ તેણે બેકલે બિકીમાં તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં રુબિના સમુદ્રમાં ન્હાતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા રુબિનાએ કેપ્શનમાં લખ્યુ કે, યુનોઇયા. આ શબ્દનો મતલબ થાય છે ખૂબસુરત વિચાર.

 

View this post on Instagram

 

A post shared by Kalpana Sharma (@kalpisharma1999)

રુબિના તસવીરોમાં તેના ભીના વાળ ઝાટકતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેની પરફેક્ટ બોડી પણ જોવા મળી રહી છે. રુબિનાની આ તસવીરોએ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. રુબિનાની આ તસવીરને ચાહકો દિલ ખોલી લાઇક કરી રહ્યા છે અને કમેન્ટોનો વરસાદ પણ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bank (@bollywood_bankk)

કોઇ યુઝર તેને જલપરી તો કોઇ યુઝર તેને સમુદ્રની રાની કહી રહ્યુ છે. બ્લેક પ્રિંટેડ બિકીમાં રુબિના ચાહકોના દિલને ઘાયલ કરી રહી છે. રુબિનાએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો જોઇ ચાહકો તેને કહી રહ્યા છે રુબિના વહુથી બેબ બની ગઇ.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD.NEWS (@bollywodhotness)

રુબિનાએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2006માં “મિસ શિમલા” કોમ્પિટિશનથી કરી હતી. તે બાદ તે વર્ષ 2008માં ધારાવાહિક છોટી બહુમાં જોવા મળી હતી. તેમાં તેણે રાધિકાનું પાત્ર નિભાવ્યુ હતુ. આ પાત્રથી તેને ઘર ઘરમાં ઓળખ મળી હતી. આ ટીવી શો ઘણો મશહૂર થઇ ગયો હતો. રુબિનાએ તેની પહેલી જ ધારાવાહિકમાં અભિનયના દમ પર લાખો કરોડો ફોલોઅર્સ બનાવી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonali (@sonali_dubey24)

રુબિના ડાંસ રિયાલિટી શો “નચલે વે વિથ સરોજ ખાન”માં જોવા મળી હતી. તે બાદ તે વર્ષ 2012માં ટીવી ધારાવાહિક સાસ બિના સસુરાલમાં જોવા મળી હતી. તે બાદ તે વર્ષ 2013માં રુબિનાએ ટીવી ધારાવાહિક “પુનર વિવાહ : એક નઇ ઉમ્મીદ”માં મુખ્ય પાત્ર નિભાવતી જોવા મળી હતી. જો કે, રુબિનાને સૌથી વધુ લોકપ્રિયતા શક્તિ અસ્તિત્વ કે અહેસાસથી મળી હતી.

Shah Jina