“મહારાણા પ્રતાપ” શોની આ નાની રાજકુમારી થઇ ગઇ છે હવે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ, તસવીરો જોઇ આંખો પહોળી રહી જશે

પિન્ક બિકીની પહેરી બધાના હોંશ ઉડાવી દીધા, મોટી થઇને ખૂબ જ હોટ થઇ ગઇ છે મહારાણા પ્રતાપ શોની નાની રાજકુમારી- જુઓ PHOTOS

તમને ટીવી શો “ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ”ની મહારાણી અજબદી યાદ છે ? તે પાત્રને અભિનેત્રી રોશની વાલિયાએ નિભાવ્યુ હતુ. રોશની આ પાત્રથી ઘરે ઘરે મશહૂર થઇ ગઇ હતી. રોશની વાલિયાએ એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય કરિયરની શરૂઆત કરી હતી. રોશનીએ ઘણા મશહૂર ટેલિવિઝન શોમાં યાદગાર પાત્ર નિભાવ્યા છે, પરંતુ તેને ખાસ તો મહારાણા પ્રતાપ માટે ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Roshni Walia (@roshniwaliaa)

ટેલિવિઝનની જાણિતી અભિનેત્રી રોશની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. રોશની વાલિયાનો જન્મ 20 સપ્ટેમ્બર 2001માં થયો હતો. તેણે ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.  રોશની ખૂબ જ બોલ્ડ પણ થઇ ચૂકી છે. રોશની હવે ઘણી મોટી થઇ ગઇ છે. ટ્રાંસફોર્મેશન બાદ તેની ક્યુટનેસ હોટનેસમાં બદલાઇ ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Roshni Walia (@roshniwaliaa)

રોશની વર્ષ 2012માં સૌથી પહેલીવાર લાઇફ ઓકે શો “મેં લક્ષ્મી તેરે આંગન કી”માં નજર આવી હતી. જો કે, બાળપણમાં તેની ક્યુટનેસના દમ પર બધાના દિલો પર રાજ કરનાર રોશનીને હવે ઓળખવી મુશ્કેલ થઇ ગઇ છે. પોતાની અદાકારીના દમ પર રોશનીએ ઘણી નાની ઉંમરમાં મોટી કામયાબી હાંસિલ કરી લીધી હતી. યુપીના ઇલાહાબાદની રહેવાસી રોશની યે વાદા રહા અને ગુમરાહ જેવા અનેક ટીવી શોમાં કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Roshni Walia (@roshniwaliaa)

ટીવી બાદ રોશનીએ ફિલ્મોમાં રૂખ કરી. તે માઇ ફ્રેન્ડ ગણેશા, મછલી જલ કી રાની હે અને ફિરંગીમાં જોવા મળી હતી. ફિરંગીમાં રોશની કોમેડી કિંગ કપિલ શર્મા સાથે જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, રોશનીની માતે સ્વીટી વાલિયા પણ ટીવી અભિનેત્રી છે. તે પોપ્યુલર ધારાવાહિક યે હે મોહબ્બતેંમાં પમ્મી મેહરાના રોલમાં નજર આવી ચૂકી છે.રોશની આજે ઇન્ટરનેટ સ્ટાર પણ બની ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Roshni Walia (@roshniwaliaa)

રોશની વર્ષ 2013માં બાલિકા વધુમાં ગંગાનો રોલ પ્લે કરતી જોવા મળી હતી. રોશની વાલિયાની વર્ષ 2019માં એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતુ “આઇ એમ બન્ની”. તેનુ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ હતુ. અભિનેત્રી આ વાતને લઇને ઘણુ ખુશ હતી. આ ફિલ્મનું નિર્દેશન નિતિન ચૌધરી અને નિર્માણ મિસ્ટર અનિલ ગર્ગ, રાહુલ અને ગૌરવ ગર્ગે કર્યુ હતુ. ફિલ્મની કહાની બેટી બચાઓ બેટી પઢાઓ અને સત્ય ઘટનાઓ પર આધારિત હતી.

 

View this post on Instagram

 

A post shared by Roshni Walia (@roshniwaliaa)

આ ફિલ્મમાં રોશનીએ મુખ્ય પાત્ર નિભાવ્યુ હતુ, તેની સાથે સાથે ગૌરવ ગર્ગ, હરજિંદર સિંહ, અમાંડા રોડારિયા અને વિકાસ શ્રીવાસ્તવ પણ હતા. ફિલ્મની કહાની વિશે રોશનીએ કહ્યુ હતુ કે, ફિલ્મની કહાની ઘણી સાધારણ છે. એક બાળકી છે જેને ભણવુ છે અને તે જે ગામમાં રહે છે ત્યાં કોઇ પણ બાળકીઓને ભણવાનો મોકો મળતો નથી અને ત્યાંનો વિચાર એવો છો કે છોકરીઓને ઘરે જ રહેવુ જોઇએ.

 

View this post on Instagram

 

A post shared by Roshni Walia (@roshniwaliaa)

રોશની કહે છે કે, આપણે એ જનરેશનમાં છીએ જયાં સમાનતા મેટર કરે છે, હિરોઇનની એજ લિમિટ એટલી નથી જેટલી હિરોની હોય છે. તેમની ઉંમર વધારે પણ ગોય તે પણ તે મેન હિરોની રીતે કામ કરી શકે છે જે ઘણી અનફેર વસ્તુ છે.

Shah Jina