નવા રૂપરંગમાં જોવા મળી પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર, આ વખતે ગુલાબી રંગની સાડીમાં ધૂમ મચાવી, જુઓ 10 તસ્વીરો

0
2

લોકસભા ચૂંટણી દરમિયાન ગ્લેમરસ અંદાજને કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રિના દ્રિવેદી ફરી એક વાર ચર્ચામાં આવી છે. ‘પીળી સાડી’ વાળી નામથી રાતો-રાતો ચર્ચામાં આવેલી રિના દ્રિવેદીની તસ્વીર ફેસબુકથી લઈને વ્હોટ્સએપ અને ટ્વીટર સુધી વાયરલ થઇ હતી. ત્યારે ફરી એક વાર ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન નવા રૂપમાં જોવા મળતા ચર્ચામાં છે.

Image Source

આ પેટા ચૂંટણીમાં રિના દ્રિવેદી ‘પીળી સાડી’ની બદલે ‘ગુલાબી સાડી’ માં નજરે આવી હતી. રિના દ્રિવેદી ગુલાબી સાડીમાં આવતા બધા અધિકારીઓની નજરે ત્યાંજ મંડાઈ ગઈ હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પીળી સાડીથી પ્રચલિત થનારી લખનૌની રિના દ્રિવેદી ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન લખનૌના કૃષ્ણા નગરના મહાનગર ઇન્ટર કોલેજમાં પોલિંગ ઓફિસર તરીકે ડ્યુટી પર હતી.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર,રવિવારે જયારે રરિના દ્રિવેદી રમાબાઈ મેદાનમાં તેની ઈવીએમ કીટ લેવા પહોંચી તો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. આ દરમિયાન ઘણા લોકો તેની સાથે સેલ્ફી લેતા નજરે ચડ્યા હતા.

રીનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે. મારી સ્ટાઇલ મારી પહેચાન બની ગઈ છે, સાથે જ તેને કહ્યું હતું કે, હું પહેલાથી જ ફેશન લવર છું.

રીનાએ વધુમાં જણાવ્યું હતું કે, પીડબ્યલ્યુડીમાં પતિનું નિધન થતા તેની જગ્યા પર મને નોકરી મળી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી બાદ પીળી સદીથીથી મશહૂર થઇ ગઈ હતી. લોકો આજે પણ મને પીળી સાડીવાળી મેડમ કહે છે.

Image Source

જણાવી દઈએ કે, રિના દ્રિવેદી એક પુત્રની માતા છે, પરંતુ ફિટનેસને લઈને હંમેશા સજાગ રહે છે.

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારી ‘પીળી સાડી વાળી મહિલા’ ને લગભગ બધાજ જાણતા હશે. આ પીળી સાડીવાળી મહિલાની નામ રિના દ્રિવેદી છે. ચૂંટણીએ સમયે તે પીળી સાડીવાળી મહિલા ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.

રીનાની જે તસ્વીર વાયરલ થઇ હતી તે દિવસે રીનાએ પીળી સાડી પહેરી હતી. આ કારણે રિનાનું નામ ‘પીળી સાડીવાળી મહિલા’ પડી ગયું છે. આજકાલ તેની તે નામથી મશહૂર છે.

રીનાની આ વાયરલ થયેલઈ તસ્વીર તેની સાથે કામ કરનારા તેના દોસ્તે જ ક્લિક કરી હતી. તેના દોસ્તને એ વાતનો અંદાજો પણ ના હતો કે, રિના રાતો-રાત સેલિબ્રિટી બની જશે.

રિના પહેલી વાર ત્યારે ચર્ચામાં આવી હતી જયારે તે પીળી સાડી પહેરીને ચૂંટણીની ડ્યુટીમાં લખનૌના પોલિંગ બુથ પર ગઈ હતી. તે સમયે તે કોઈ મોડેલથી કમ નથી દેખાતી.

લખનૌ પીડબ્લ્યુડીમાં ફરજ બજાવનારી રિનાએ જણાવ્યું હતું કે, તે બાળપણથી જ પોતાની જાતને ફિટ રાખે છે. સાથે જ તે તેના પહેરવેશને લઈને પણ સજાગ છે.

 

View this post on Instagram

 

#InternetSensation #ReenaDwivedi Coming Soon Only On FM TADKA #SoundsGood

A post shared by Rj Jay (@tadka_rj_jay) on

રીનાંની એકે વાત જાણીને હેરાન થશે કે તેને એક પુ