ખૂબ જ બોલ્ડ છે રશ્મિ દેસાઇએ હોટનેસથી બખ્ખા બોલાવી દીધા, ટગર ટગર જોતા જ રહી જશો,PHOTOS

રશ્મિ દેસાઈ નાના પડદાની જાણીતી અભિનેત્રી છે. તેણે પોતાના અભિનયનો જાદુ બધા પર ચલાવ્યો છે. જ્યારે પણ રશ્મિ ટીવી પર આવે છે ત્યારે દર્શકો તેના પરથી નજર હટાવી શકતા નથી. રશ્મિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની ગોર્જિયસ અને હોટ તસવીરો શેર કરી ચાહકોને ઊંચા નીચા કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

હાલમાં જ કેટલાક સમય પહેલા તેણે ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેની તસવીરો રશ્મિએ ઇન્સ્ટા પર શેર કરતા જ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઇ. આ તસવીરોમાં તેની અદમ્ય સ્ટાઈલ જોવા મળી. ઉતરનમાં તપસ્યાનું પાત્ર ભજવીને જાણીતી બનેલી રશ્મિ દેસાઈ નાના પડદાથી ચોક્કસ દૂર છે, પરંતુ તેની સ્ટાઈલથી તે દરરોજ હેડલાઈન્સ બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Chaudhary (@nehachaudhary_)

ટીવીમાં સંસ્કારી દેખાતી રશ્મિ દેસાઈ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે અને તેનો પુરાવો તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. ફોટોશૂટ માટે રશ્મિ દેસાઈએ ફિશ કટ બ્લેક સ્કર્ટ સાથે બોડી ફીટેડ રીવીલિંગ ટોપ પહેર્યું હતું. ડીપ નેક ટોપ સાથે ફુલ સ્લીવ્ઝ અને ફિશ કટ સ્કર્ટમાં રશ્મિ દેસાઈ ખૂબ જ હોટ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Chaudhary (@nehachaudhary_)

રશ્મિ દેસાઈએ સોફ્ટ કર્લ ઓપન હેર સાથે પોતાનો લુક સ્ટાઈલ કર્યો હતો. પરફેક્ટ આઈલાઈનર અને બ્રાઉન શેડ લિપથી રશ્મિ ખીલી ઉઠી હતી. રશ્મિ દેસાઈએ કેપ્શનમાં લખ્યું હતું કે, મારી અંદરનો જ્વાળામુખી તમને બાળશે નહીં. જણાવી દઇએ કે, રશ્મિ સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ સાથે જોડાણ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Tereza Sofie Sherpa (@sofiexhmu___)

એટલા માટે તે ઇન્સ્ટાગ્રામ પર વધુ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેની તસવીરોથી સમયની સાથે વધુ સુંદર થતી જોવા મળે છે. રશ્મિ દેસાઈ સૌથી વધુ કમાણી કરતી ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક છે. ‘ઉતરન’ પછી તે ઘણી ફેમસ થઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Rashami desi (@rashm_idesi)

તે ‘ઉતરન’, ‘દિલ સે દિલ તક’, ‘નાગિન’ અને અન્ય ઘણા હિન્દી ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. રશ્મિ દેસાઈએ ‘બિગ બોસ 13’માં પણ ભાગ લીધો હતો. બિગબોસ 13માં દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સાથેની તેની દલીલે દર્શકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.

Shah Jina