રશ્મિ દેસાઈએ ગ્રીન કલરના ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, લોકોએ કહ્યું ઓહ બાપ રે..ફિગર તો જુઓ

આર પાર દેખાઈ ગયું એવો ડ્રેસ પહેર્યો, 7 PHOTOS જોતા જ ફેન્સનો જીવ અધ્ધર થયો

અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. તે તેના ચાહકો સાથે દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહેતી હોય છે. વેબ સીઝ ‘તંદૂર’માં તેના અભિનયથી ચાહકોને ચોંકાવી દીધા હતા અને હવે રશ્મિ દેસાઈએ તેના બોલ્ડ અવતારથી બધાને હેરાન કરી દીધા છે.

રશ્મિ દેસાઈએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. રશ્મિ દેસાઈએ થોડા સમય પહેલા જ એક ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેનો બોલ્ડ લુક ચર્ચાનો વિષય બનેલો છે. ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

આ તસવીરોમાં રશ્મિ ‘સી ગ્રીન’ કલરનું ટ્રાન્સપરન્ટ ગાઉનમાં પોઝ આપતી નજર આવી રહી છે. આ તસવીરોમાં રશ્મિના સિઝલિંગ અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું હતું. બધા લોકો તેના આ લેટેસ્ટ ફોટોશૂટ પર ફિદા થઇ રહ્યા છે. રશ્મિના આ તસવીરો ઉપર મળી રહેલ રિએક્શનને જોઈને તો કેટલાક લોકો આ અંદાજને ‘એટમ બૉમ્બ’ કહેતા દેખાઈ રહ્યા હતા.

તેની સાથે જ ઘણા સેલેબ્રીટી પણ તેની પોસ્ટ પર વખાણ કરી રહ્યા હતા. કિશ્વર મર્ચેટથી લઈને જાન કુમાર સાનુ, વિકાસ ગુપ્તા, મોનાલીસા, તેજસ્વી પ્રકાશ, કનિકા માન, અદા ખાન, હિમાંશુ સોની અને કરણવીર બોહર જેવા ઘણા સેલિબ્રિટીએ તેમના સુંદર શબ્દોમાં રશ્મિ દેસાઈના બોલ્ડનેસના વખાણ કર્યા હતા.

રશ્મિ દેસાઈને તે પોસ્ટ ઉપર દોઢ લાખ કરતા પણ વધારે લાઇક્સ આવી ગઈ છે. રશ્મિ દેસાઈ આની પહેલા બોલ્ડફોટોશૂટને લઈને ચર્ચામાં રહેલી છે. રશ્મિ દેસાઈ ‘બિગબોસ 13’માં નજર આવી હતી. જેના પછી તેનું જબરદસ્ત ટ્રાન્સફરમેશન જોઈને ચાહકો ચોકી ગયા હતા.

‘બિગબોસ’થી પછી આવ્યા બાદ રશ્મિએ ઘણા ફોટોશૂટ સિવાય ‘શુભાનઅલલાહ’  મ્યુઝિક વીડિયોમાં નજર આવશે, જેનું પોસ્ટર થોડા સમય પહેલા જ રિલીઝ થયું હતું. રશ્મિ દેસાઈ અત્યારે ભલે ટીવી શોથી દૂર હોય પરંતુ તે ડિજિટલ મીડીયમ અને મ્યુઝિક વીડિયોઝમાં ખુબ જ એક્ટિવ છે.

Patel Meet